Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

Water Pump Subsidy Yojana In Gujarat 2022

Water Pump Subsidy Yojana In Gujarat 2022


Ikhedut | Water Pump Subsidy Yojana In Gujarat 2022 PDF |ખેડુતો માટે પંપ સેટ સહાય યોજના | Water Pump Subsidy Scheme In Gujarat 2022 | Ikhedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ |સબસીડી યોજના 2022

ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ Ikhedut Portal 2022 પર મૂકવામાં આવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલી બનાવેલ છે.

Water Pump Subsidy Yojana


ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ઘણા બધા વિભાગોની યોજનાઓનો Online ચાલે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પંપસેટ પર સહાય આપવામાં આવે છે. Water Pump Subaidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિગતવાર માહિતી મેળવીશું.


ખેડુતો માટે પંપ સેટ સહાય યોજના | Water Pump Subsidy Yojana In Gujarat 2022


Water Pump Subsidy Yojana માં મળવાપાત્ર લાભ

ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.
આ યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.
ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.
આ યોજનામાં વાવેતર કર્યાના બીજા વર્ષે સહાય મળવાપાત્ર થશે.


Water Pump Subsidy Yojana Dteails

  • યોજનાનું નામ ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના
  • આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
  • યોજનાનો ઉદ્દેશ બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય
  • લાભાર્થી પાત્રતા ધરાવતા ખેડૂતો
  • મળવાપાત્ર સહાય ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
  • અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
  • અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022

Copy of farmer’s 7/12 land


Copy of farmer’s 7/12 land
Copy of Aadhar Card of the applicant (Aadhar Card)
Certificate of caste if the farmer beneficiary is of SC caste
Certificate of caste if the farmer beneficiary is of ST caste
Copy of Ration Card
Certificate of Disability if the farmer is disabled
Copy of Forest Rights Letter if Beneficiary is from Tribal Area (if any)
Consent form of other farmer in case of joint account holder in 7-12 and 8-A of agricultural land
If the beneficiary has soul registration
Details of a member of a co-operative society (if applicable)
Information if a member of the Milk Producers Association (if applicable)
Beneficiary’s mobile number

Water Pump Subsidy Yojana Online Registration


The benefit of horticulture scheme is given under Krushi Sahay Yojana 2022. Farmers have to apply online from khedut portal. Farmers can also apply for the scheme online from home. And can also apply online through VCE (Village Computer Entrepreneur) from Gram Panchayat. Following is the step by step information on how to apply for this scheme online.
https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
“Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
ત્યારબાદ આઈ-ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

Last date for online application Water Pump Subsidy Yojana


Online Application has to be made in Diesel, Electric, Petrol set assistance scheme. Applicants can apply for this scheme from 01/03/2022 to 30/04/2022. The application process will then close.

પાણીના પં૫સેટ સહાય યોજનાનો ઉદ્દેશ શું છે?


ગુજરાતના ખેડૂતો Bagayati Kheti તરફ આકર્ષાઈ તે હેતુથી આ સાધન સહાય આપવામાં આવે છે.

Water Pump Subsidy Yojana In Gujarat 2022 માં કેટલો લાભ મળે?


ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.

ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?



ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Water Pump Subsidy Yojana નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?



ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે.

jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "Water Pump Subsidy Yojana In Gujarat 2022"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top