Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

Mukhyamantri Shishyavrutti Yojana Gujarat

Mukhyamantri Shishyavrutti Yojana Gujarat

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Mukhyamantri Shishyavrutti Yojana Gujarat

Mukhyamantri Shishyavrutti Yojana Gujarat |મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના | ગુજરાત શિષ્યવૃત્તિ યોજના | Chief Minister scholarships Scheme (CMSS) | શિષ્યવૃત્તિ યોજના | @https://scholarships.gujarat.gov.in/ |Gujarat CM Scholarship 2022
યોજનાનુ નામમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (Mukhyamntri Yuva Swavalamban Yojana)
લાભાર્થીગુજરાતના તમામ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ
મળવા પત્ર સહાયશિષ્યવૃતિ
(ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, બૂક સહાય, ઇન્સ્ટુમેન્ટ સહાય)
હેલ્પલાઇન નંબર079-26566000 / 7043333181
ઓફિશિયલ વેબસાઇટhttps://mysy.guj.nic.in

રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુજરાત મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) ની જાહેરાત કરી. તે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય કાર્યક્રમ છે. લાભાર્થીઓ હાલની મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) માટે પણ પાત્ર હશે. “આનો અર્થ એ છે કે (નવી) યોજના MYSY ની પૂરક યોજના હશે”.

MYSY દ્વારા મળતી શિષ્યવૃતિ રકમની સહાય

કોર્ષનું નામરકમ રૂપિયા
મેડિકલ (MBBS) તથા ડેન્ટલ (BDS)રૂ. 2,00,000/-
પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્ષ (BE, BTECH,BPHARM)રૂ. 50,000/-
ડિપ્લોમા કોર્સિશરૂ. 25,000/-
સામાન્ય ગ્રેજ્યુએશન (BCOM, BA, BBA, BCA, BSC)રૂ. 10,000/-

MYSY દ્વારા મળતી હોસ્ટેલ રકમની સહાય

ક્યાં અરજી કરી શકેસરકારી, સેલ્ફ ફાઇનાન્સ તથા ગ્રાન્ટ ઇન એઇડ
મળવા પાત્ર રકમરૂ. 1,200/-
એડમિશન ક્યાં હોવું જોઈએતાલુકાની બહાર

MYSY દ્વારા મળતી પુસ્તક રકમની સહાય

આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત નીચે મુજબના કોર્ષ પ્રમાણે રકમ નિયત કરેલ છે.

મેડિકલ (MBBS) તથા ડેન્ટલ (BDS)રૂ 1000/-
પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્ષ (BE, BTECH,BPHARM)રૂ 5000/-
ડિપ્લોમા કોર્સિશરૂ 3000/-

યોજના માટેની પાત્રતા

  • ડિપ્લોમા કોર્ષમાં ઓછાંમાં ઓછા 80% પર્શનટાઇલ સાથે ગુજરાત રાજ્યમાથી માન્ય બોર્ડમાથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • બેચરલ ડિગ્રી પ્રોગ્રામ્સમાં સ્કોલરશીપ માટે ઉમેદવારે ઓછાંમાં ઓછા 80% પર્શનટાઇલ સાથે ગુજરાત રાજ્યમાથી માન્ય બોર્ડમાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહ પાસ કરેલ હોવો જોઈએ.
  • ડિપ્લોમા દિગીરી સુધીના વિદ્યાર્થીઓ માટે આ યોજના અંતર્ગત લઘુતમ પાત્રતા ગુજરાત રાજય માથી માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી માથી દ્પ્લોમની પરીક્ષામાં 65% માર્ક હોવા જરૂરી છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારના માતા પિતાની તમામ આવક કુલ 6,00,000 થી વધારે ના હોવી જોઈએ.
  • જેના માટે આવકનો દાખલો સતાધારી અધિકારી પાસેથી મેળવેલો હોવો જોઈએ.

Mukhyamantri Shishyavrutti Yojana Gujarat : Hon. Chief Minister Scholarship Scheme For Gujarat 12th Pass Students, Here Apply New Application , Renewal Application & Delayed Application Below Link. @https://scholarships.gujarat.gov.in/

The Education Department of Gujarat State Government has started a new scholarship scheme specially available for the candidates pursuing education at the pre-matric and post-matric levels. The Chief Minister Scholarship Scheme CMSS Scholarship will be specially available for students who are economically weak. In this article today, we will be sharing with all of you the details of the CMSS Scholarship 2022. We will share with all of you the details of the eligibility, reward, and step-by-step procedure for Fresh/Renewal Registration.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Mukhyamantri Shishyavrutti Yojana Gujarat

Gujarat

  • Organization Name Education Department, Gujarat State.
  • Scheme Name Hon. Chief Minister Scholarship Scheme
  • Article Type Sarkari Yojana
  • Post Type Education
  • Beneficiary State Gujarat
  • Official Website https://scholarships.gujarat.gov.in/

Mukhyamantri Shishyavrutti Yojana : CMSS Scholarship Eligibility CriteriaThe applicant must follow the following eligibility criteria to apply for the recruitment:-

  • The candidate should be a citizen of Gujarat state.
  • The candidates who belong to EBC, SC, ST are eligible for the Gujarat Chief Minister Scholarship.
  • Applicant family annual income should be less than 1 lakh per lakh.
  • Students who have a minimum of 60% in their 10th and 12th board exams from an affiliated institution or college.
  • Applicants should study in any PG or UG course in the Gujarat state.
ગુજરાતમાં મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા માપદંડ
ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી થી ડી) માં સામેલ થયેલા વિદ્યાર્થીઓ CMSS માટે પાત્ર છે.
ગુજરાતની મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના રૂ. 4.50 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાગુ પડે છે.

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ સહાયની રકમ

ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનાર પાત્ર વિદ્યાર્થીઓને નિશ્ચિત વાર્ષિક ટ્યુશન ફીના 50 ટકા અથવા રૂ. 50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે.
ડિપ્લોમા પછી લાયક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે ટ્યુશન ફીના 50 ટકા અથવા રૂ. 1 લાખ, જે ઓછું હોય તે મળશે.

  • Documents Required : Mukhyamantri Shishyavrutti Yojana
  • Aadhar Card of the applicant.
  • Candidate’s previous class mark sheet.
  • Income Certificate of the candidate’s family.
  • Caste Certificate of the student.
  • Residence certificate of the candidate.
  • Student’s Bank Account Details.
  • School/College Admission certificate of the students.
  • Scanned Passport Size photograph of the applicant.

New Registration Procedure Mukhyamantri Shishyavrutti Yojana

  • Open the official website of https://scholarships.gujarat.gov.in/
  • From the opened page, click on the “New Application” option available in the menu bar.
  • Select Admission Year & Board
  • After Select Stream
  • Enter Your 12th Seat No.
  • Enter date of birth, mobile phone number,
  • Click on the “Get Password” option

Offcial Press Note : https://scholarships.gujarat.gov.in/Noticeboard/ad.jpg


Gujarat Shravan Tirthdarshan Yojana Application Forms 2022

jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C " Mukhyamantri Shishyavrutti Yojana Gujarat"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top