વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.
મહત્વપૂર્ણ લિંક
વેક્સિન ના રજિસ્ટ્રેશનની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
હાલ સ્લોટ ખાલી છે કે નહીં તે જાણો વોટ્સએપ પર
ઓમીક્રોન વાઈરસ બાબતના સમાચાર વાંચો
વોટ્સએપ મેસેજ માટે અહીં ક્લિક કરો.
આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.
2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે
8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે
9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.
કોવીશિલ્ડ અને કોવેક્સીનમાં શું છે તફાવત, રસી લેતા પહેલા જાણો બધું જ
કોવીશિલ્ડ અને કોવેક્સીનમાં શું છે તફાવત જાણવા માટે અહી ક્લિક કરો.
વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવા માટે મહત્વપૂર્ણ લિંક
રસી માટે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો આ લિંકથી આજે જ રજીસ્ટ્રેશન કરાવો
તરત જ આ લિંકથી ચેક કરો કે તમારા નજીકમાં કયા સેન્ટર પર સ્લોટ ખાલી છે અને બુકીંગ કરાવો. અને આજે જ રસી મેળવો
હાલ સ્લોટ ખાલી છે. તરત બુકીંગ કરો
18 થી 44 વર્ષ માટે જે મિત્રોએ વેકસીન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને હાલ સ્લોટ ખાલી છે.
વહોટ્સએપ દ્વારા નજદીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો • સૌ પ્રથમ તમારા ફોનમાં +919013151515 આ નંબર સેવ કરો . હવે વ્હોટ્સએપ ચેટમાં જઈને Namaste , hello અથવા hi ટાઈપ કરો . ત્યારબાદ ચેટબોટ રિસ્પોન્ડ કરશે . ચેટબોટ તમારો 6 ડિજિટનો પિનકોડ માગશે . તે ટાઈપ કરી એન્ટર આપો . એન્ટર આપ્યા બાદ તમને તમારી નજદીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી મળી જશે . તેમાં સરકારી અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરની માહિતી મળશે . સાથે જ કઈ એજ ગ્રુપ માટે કેટલા સ્લોટ ખાલી છે તે પણ જાણી શકાશે . ચેટબોટ અપોઈન્ટમેન્ટ બુક કરાવવા માટે તમને રજિસ્ટ્રેશનની લિંક પણ સેન્ડ કરશે . જો તમે ચેટબોટ દ્વારા માહિતી મેળવવા માટે વ્હોટ્સએપમાં નંબર સેવ કરવા માગતા નથી તો wa.me/919013151515 આ વેબસાઈટ શૃં ડાયરેક્ટ ચેટબોટ સાથે કનેક્ટ થઈ શકો છો . આ ચેટબોટમાં વેક્સિનેશન સેન્ટર સાથે , અપડેટ્સ , ઈમ્યુનિટી વધારવા માટે પ્રોફેશનલ એડવાઈઝ , કોરોના વાઈરસનું જોખમ ઓછું કરવાના ઉપાયો સહિતની માહિતી મેળવી શકાય છે .
વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવા માટે મહત્વપૂર્ણ લિંકjigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
Corona
0 C "વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવા માટે મહત્વપૂર્ણ લિંક"