Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

Why is the poll marked dot not erased?

મતદાન માર્ક કરેલું ટપકું કેમ ભૂંસાતું નથી?
ચૂંટણીમાં મતદાન વખતે મતદારના ડાબા હાથની આંગળી પર લગાડાતી કાળા રંગની શાહીમાં વપરાતો મુખ્ય પદાર્થ (૨૩ ટકા) સિલ્વર નાઈટ્રેટ છે. જોકે, સિલ્વર નાઈટ્રેટ બહુ મોંઘો પદાર્થ હોવાથી નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ જુદી  ફોર્મ્યુલા તૈયાર કરી છે. તે મુજબ ૨૩ને બદલે ૧૩ ટકા સિલ્વર નાઈટ્રેટ વાપરવામાં આવે તો પણ કાળા રંગનું ટપકું દિવસો સુધી ભૂંસાતું નથી. તેનું કારણ એ છે કે, એ શાહીનું ટપકું માત્ર ત્વચાની સપાટી પર જ રહેતું નથી, તે ત્વચાના નીચલા થર સુધી પહોંચી જાય છે. જ્યાં ડિટરજન્ટના કે સાબુનું ફીણ પણ પહોંચી ન શકે. ગમે એટલા પ્રયોગને અંતે પણ એ ટપકું નીકળે નહીં. આ ટપકું સમયાંતરે તેની મેળે જ ધીમે- ધીમે નાબૂદ થાય છે. કેમકે, દિવસો વીતતા જાય તેમ મરેલી ચામડીની સૂમ ફોતરીઓ ખરતી જાય એમ તેની સાથે પેલી શાહી પણ ખરતી જાય. નખ પર હોય તો નખ લાંબા થઈને કપાતા જાય તેમ ડાઘ નીકળતો જાય.
Why is the poll marked dot not erased?
 The main substance used in the black ink applied on the finger of the voter's left hand during election is silver nitrate (3%).  However, since silver nitrate is a very expensive substance, the National Physical Laboratory has developed a different formula.  According to him, even if 15% silver nitrate is used instead of 5, the black dot is not erased for days.  This is because the dot of ink not only stays on the surface of the skin, it reaches the lower layers of the skin.  Where even detergent or soap foam cannot reach.  No matter how many experiments, the dot does not come out at the end.  This point is gradually eliminated from time to time.  Because, as the days go by, as the dead skin peels off, so does the ink.  If it is on the nails, the stain will come out as the nails get longer and cut.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "Why is the poll marked dot not erased?"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top