(૧) ગુજરાતના ક્યાં જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે ?
-પોરબંદર
(૨) કોઠારા જૈન તીર્થધામ ક્યાં જિલ્લામાં આવેલું છે ?
-કચ્છ
(૩)પટારા માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે ?
-ભાવનગર
(૪) ભાવનગર બંદર કઈ નદીના મુખ પર આવેલું છે ?
-કાળુભાર
(૫) ક્યાં ગામને બાયોવિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું ?
-મોછા (પોરબંદર)
(૬) ક્યા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
-વલસાડ
(૭) ગુજરાતનું ક્યુ બંદર ભારતનું પ્રથમ ખાનગી બંદર તરીકે ઓળખાય છે ?
-પીપાવાવ
(૮) ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે ?
- ભીલ
(૯) ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ક્યો છે?
-વૌઠા
(૧૦) ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ મેળો ક્યો છે ?
-તરણેતરનો મેળો (થાન)
(૧૧) ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
-લાંબા (જામનગર)
(૧૨) કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરી તરીકે ઓળખાય છે ?
-તાપી
(૧૩) શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
-વેરાવળ
(૧૪) આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યા યોજાય છે ?
- અમદાવાદ
(૧૫) અક્ષરધામ મંદિર ગાંધીનગરના ક્યા સેક્ટરમાં આવેલું છે ?
- સેક્ટર ૨૦
(૧૬) મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
- સાસણગીર
(૧૭) રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે ?
-જુનાગઢ
(૧૮) જામનગરમાં વિમાનઘરની દેખરેખ અને સાચવણી કોણ કરે છે ?
-સંરક્ષણ ખાતું (કેન્દ્ર)
(૧૯) ભારતનો પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બંધવામાં આવ્યો હતો ?
- ડભોઈ અને મિયાગામ વચ્ચે ૧૮૬૨
(૨૦) કોસ્ટલ હાઇવે ક્યાં બે સ્થળોને જોડે છે ?
-લખપતથી ઉમરગામ
(૨૧) ગુજરાતમાં સૌથી વધુ અનુસુચિત વસ્તી ક્યાં જિલ્લામાં છે ?
- કચ્છ
(૨૨) ભારતને આઝાદી મળી તે પહેલા ગુજરાતમાં કેટલી સિંચાઇ યોજના હતી ?
- બે (૧) હાથમતી (૨) ખારીકટ કેનાલ
(૨૩) સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે ?
-સોનગઢ (તાપી)
(૨૪) ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે ?
-નર્મદા સિમેન્ટ કેકટરી (ભરૂચ)
(૨૫ ખાંડ ઉદ્યોગમાંથી કઈ આડપેદાશ મળી આવે છે ?
-મોલાસિસ
(૨૬) જોગણી માતાનું પ્રાચીન મંદિર “પાલોદર” ક્યા જિલ્લામાં આવેલું છે ?
-મહેસાણા
(૨૭) ગુજરાતમાં ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે ?
-પાટણવાડી
(૨૮) દરિયાઈ ભરતીમાંથી વિજળી ઉત્પન કરતું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું ?
- હંસ્થળી તા.જોડિયા જી.જામનગર
(૨૯) માંડવીની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર ક્યુ છે ?
-ચોટીલા
(૩૦) ઓંજલ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?
-નવસારી
(૩૧) રૂપેણ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?
-જામનગર
(૩૨) “માંકડી ડેમ” ક્યા જીલ્લામાં આવેલો છે ?
-સાબરકાંઠા
(૩૩) “જ્ઞાનવાળી વાવ” ક્યા જિલ્લામાં આવેલી છે ?
-સિદ્ધપુર (પાટણ)
(૩૪) લાલા લજપતરાય બાગ ક્યાં આવેલો છે?
-સુરત
(૩૫) મિતયાળા અને લોંગડી ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે ?
-ભાવનગર
(૩૬) કચ્છનો સૌથી ઉંચો ડુંગર ક્યો છે ?
-કાળો ડુંગર
(૩૭) શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
-જાફરાબાદ
(૩૮) ક્યા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
- સલાયા બંદર (દેવભૂમિ દ્વારકા)
(૩૯) ગુજરાતમાં સૌપ્રથમ ક્યા સહેરને પાઈપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો ?
- વડોદરા
(૪૦) અદાણી એરપોર્ટ ક્યા આવેલું છે ?
-મુંદ્રા (કચ્છ)

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.