દેશના કુલ પશુધનના કેટલું પશુધન ગુજરાતમાં આવેલું છે ?
✅ ૪.૫૧ ટકા
દુનિયામાં સૌથી વધુ પશુ ધરાવનાર દેશ કયો છે ?
✅ ભારત
પશુધનની દષ્ટિએ ગુજરાત દેશમાં કયા ક્રમે આવે છે ?
✅ ૧૦માં
ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ કયા જિલ્લામાં આવેલા છે ?
✅ ખેડા
સૌથી ઓછું પશુધન ધરાવતો જિલ્લો કયો છે ?
✅ ડાંગ અને ગાંધીનગર
ગુજરાતમાં સૌથી વધુ ભેંસો કયા જિલ્લામાં છે ?
✅ મહેસાણા
ગુજરાતમાં સૌથી વધુ ગાયોની સંખ્યા કયા જિલ્લામાં આવેલું છે ?
✅ રાજકોટ
ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારા હેઠળનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?
✅ બનાસકાંઠા
પાટણવાડી કયા પ્રાણીની જાત છે ?
✅ ઘેટાં
સુરતી અને ઝાલાવાડી કયા પ્રાણીની જાત છે ?
✅ બકરી
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k