🚦ગુજરાતમાં સૌ પ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં શરૂ થઈ ?
➖આણંદ
🚦આણંદ જિલ્લામાં ક્યાંની તુવેરદાળ જાણીતી છે ?
➖વાસદ
🚦આનંદગીર નામના ગોસાઈએ કયું શહેર વસાવ્યું હતું ?
➖આણંદ
🚦ગુજરાતમાં ક્યાંના જામફળ જાણીતા છે ?
➖ધોળકા
🚦અમદાવાદમાં વિવિધ ભારતીની શરૂઆત ક્યારે થઈ હતી ?
➖૨ ઓક્ટોબર ૧૯૬૫ના રોજ
📽 પ્રથમ ગુજરાતી મૂક(મૂંગી ) ફિલ્મ :- શેઠ સગાળશા
🎥 પ્રથમ સવાક (બોલતી ) ફિલ્મ :- નરસિંહ મહેતા
📹 પ્રથમ રંગીન ફિલ્મ :- લીલુડી ધરતી
🎥 પ્રથમ કરમુક્ત ફિલ્મ :- અખંડ સૌભાગ્યવતી
🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞
Tag :
G.k