ઋગ્વેદમાં ગામના વડા તરીકે ચૂંટાતા વ્યક્તિનો ઉલ્લેખ કયા નામે કરવામાં આવે છે ?
✔️ ગ્રામીણ
મહાભારતના કયા પર્વમાં "ગ્રામ" નો ઉલ્લેખ છે ?
✔️ શાંતિપર્વ
'પંચ' નો ઉલ્લેખ મહાભારતના ક્યા પર્વમાં છે ?
✔️ સભાપર્વ
વાલ્મિકી રામાયણમાં સ્વાયત્ત ગામડાઓના સમૂહને ક્યા નામથી ઉલ્લેખ કર્યો છે ?
✔️ જનપદ
પ્રાચીન ભારતમાં ગામના નાના મોટા ઝગડાઓના નિકાલ માટે શી વ્યવસ્થા હતી ?
✔️ પોલીસ પટેલ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k