*જો કંઈક મેળવવા ઇચ્છતા હોય તો પહેલા આપતા શીખો. - સુભાષચંદ્ર બોઝ*
Date 29/01/2019
🔘 *તાજેતરમાં લોરિયસ સ્પોટર્સ એવોર્ડ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય પહેલવાન કોણ બન્યું.?*
A.કવિતા દેવી
B.બબીતા દેવી
C.સાક્ષી મલિક
D. વિનેશ ફોગટ✔
🔘 *રાષ્ટ્રીય બાલિકા દિવસ વર્ષ ૨૦૧૯ ની થીમ શું છે.?*
A.બેટી બચાવો, બેટી પઢાવો
B.અપના ભારત અપના ગૌરવ બેટી
C.ઉજ્વલ ભવિષ્ય માટે સશક્ત બનાવવા બાલિકાઓને✔
🔘 *પ્રવાસી ભારતીય દિવસ - ૨૦૧૯ ની થીમ.*
A.રોલ ઓફ ઈન્ડિયન ડાયસ્પોરા ઈન બિલ્ડિંગ અ ન્યૂ ઈન્ડિયા ✔
B.રિડિફાઈનિંગ એંગેજમેન્ટ વિધ ધ ઈન્ડિયન ડાયસ્પોરા
C.એન્સિયન્ટ રૂટ, ન્યૂ જર્ની : ડાયસ્પોરા ઈન ધ ડાયમેનિક ઈન્ડિયા આસિયાન પાર્ટ્નરશીપ
*🔘 Sikkim સંબધિત કયું કથન અયોગ્ય છે*
A.સિક્કિમ એ વન ફેમલિ વન જોબ યોજના શરૂ કરી
B.cm પવન ચેમલીંગ
C.ભારત નું 23 રાજ્ય જે ખુલા માં સૌચ મુક્ત રાજ્ય બન્યું✅
D. આપેલ તમામ સાચા
*🔘 ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ સંબધિત કયું કથન અયોગ્ય છે*
A.બીજી આવૃત્તિ પુણેમાં
B.સૌથી વધુ ગોલ્ડ 85 મહારાષ્ટ્ર
C.બીજા નંબર હરિયાણા
D.ત્રીજા નંબરે દિલ્હી
E.ગુજરાત 9માં નંબરે 15 ગોલ્ડ✅
F. તમામ સાચા
👁🗨ગુજરાત 8માં નંબરે 15 ગોલ્ડ
🔘 *તાજેતરમાં યોજાયેલી ૯ મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ - ૨૦૧૯ ની થીમ જણાવો.*
A.પ્લેટફોર્મ ફોર યોર ઈન્વેસ્ટમેન્ટ
B.ગુજરાત ગોઈંગ ગ્લોબલ
C.શેપિંગ ઓફ ન્યુ ઈન્ડિયા ✔
*🔘 ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ સંબધિત કયુું કથન અયોગ્ય છે*
A. 2018 થી ખેલો ઈન્ડિયા ની શરૂઆત હરિયાણા થી શરૂ થઈ હતી.
B.શ્રીહરિ નટરાજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ માં 7 ગોલ્ડ મેડલ.
C.આ એક સ્વિમર છે
D. આ કર્ણાટક ના ખેલાડી છે
1. Only A ✅
2.both b and c
3. Both a and D
4. વિકલ્પ તમે પસંદ કરો
*🔘મિશન શક્તિ યોજના...... રાજ્ય એ શરૂ કરી છે.*
કર્ણાટક
ઓડિશાા✅
તમિલનાડું
તેલંગાણા
🔘 *મોદી સરકારના કાર્યકાળમાં માથાદીઠ આવક કેટલી વધી.?*
A.૫૪ %
B.૫૩ %
C.૩૫ %
D. ૪૫ %✔
*🔘ભારતનો સૌથી લાંબો 300મીટર સિંગલ સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ ક્યાં રાજ્યમાં છે*
A.અરુણાચલ પ્રદેશ ✅
B. સિક્કિમ
C. U.K.
D. હિમાચલ પ્રદેશ
🔘 *Tata Mumbai Marathon 2019ના બ્રાન્ડ એમ્બેસેડર?*
A. એમ.સી. મેરીકોમ✅
B. સરિતા ગાયકવાડ
🔘 *ગાંધી શાન્તિ પુરસ્કાર વિજેતા યોહેઈ સાસાકાવા જાપાનની કઈ સંસ્થા ના અધ્યક્ષ છે*
A પેનાસોનિક
B નિપ્પોન ફાઉન્ડેશન✅
C નિવોન ફાઉન્ડેશન
🔘 *તાજેતર માં રામનાથ કોવિંદ અધિક સોલિસીટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરી*
1 સંજય જૈન
2 કે.એમ.કારીઅપ્પા
3 તુષાર મહેતા
A માત્ર 1,2 ✅
B માત્ર 1,3
C માત્ર 3
*🔘IDFC બૅન્ક નું નવું નામ ?*
IDFC Fainacial bank
IDFC First bank✅
IDFC Fainash bank
કોઈ નહિ
*🔘SSB સંબધિત કયું કથન અયોગ્ય છે*?
A.સશસ્ત્ર સીમા બલ ના નવા DG કુમાર રાજેન્દ્ર ચંદ્ર
B.SSB સેના ભૂતાન અને નેપાળ ને સુરક્ષા પ્રદાન કરે છે
Only a✅
Only b
Both a and b
All rights
રાજેશ✅
*🔘મહેન્દ્ર સિંહ ધોની સંબધિત કયું કથન અયોગ્ય છે.*
A.વન ડે મેચ મેચ માં 10,000 રન બનાવ્યા
B.10,000 રન કરનાર 5 મો ખેલાડી બન્યો
Only a
Only b
Both a and b
All rights✅
*🔘2020 ઓલમ્પિક ગેમ્સ ક્યાં રમાશે*
A.ટોકિયો ✅
B. રશિયા
C. બીજિંગ
આપેલ પેકી એક પણ નહિ
*🔘દુનિયાનો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બની રહ્યું છે*
બેંગ્લોર
અમદાવાદ✅
મુંબઇ
કોલકાતા
*🔘 હાલમાં જ મલિન્દા પુષ્પકુમાર એ એક જ ઇનિગ્સ માં 10 વિકેટ લીધી એ ક્યાં દેશના ખેલાડી છે*
ભારત
બાંગ્લાદેશ
શ્રીલંકા✅
પાકિસ્તાન
*🔘ડેમોક્રેશી ઈન્ડિયા 2018 માં ભારતની રેન્ક કેટલી?*
40
41✅
42
43
*🔘હેન્લે પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 મુજબ મોસ્ટ પાવરફૂલ પાસપોર્ટ જાપાન નો હતો તો 2019માં કયા દેશ નો બન્યો*
જાપાન✅
અમેરિકા
સિંગાપુર
બ્રાઝિલ
*🔘2018 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વર્ષ નો હિન્દી માટે કયો શબ્દ જાહેર કર્યો*
નોટબંધી
અલોન
નારી શક્તિ✅
કોઈ નહિ
🔘 *લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ ક્યાં આવેલ છે*
A લખનવ
B વારાણસી✅
🔘 *લોકતંત્ર સૂચક આંક ભારત નો ક્રમ*
A 40
B 41
C 42✅
D 43
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.