પ્રાથમિક શિક્ષકો ના પ્રશ્નો પર ચર્ચા થઈ પૂર્ણ
સમિતિ સાથે ની બેઠક થઈ પૂર્ણ
સરકાર મંગણીઓ પર વિચારણા કરી યોગ્ય લાગશે તે મંગણીઓ જ સ્વીકારશે
ફરીએકવાર પ્રાથમિક શિક્ષકો ના પ્રશ્નો પર થશે બેઠક
બીજી બેઠક માં નિર્ણય ની શક્યતા
વર્ષ 1997 થી પ્રાથમિક શિક્ષકો ની નોકરી સળંગ ગણવા મુદ્દે સરકારી તિજોરી માંથી અંદાજે 2300 કરોડ ની નાણાકીય જોગવાઈ કરવી પડે એમ છે
EZMALL.COM, NT1
GSTV LIVE NEWS...
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
NEWS