🔸09 જાન્યુઆરી 2018🔸
🛍નોર્વે ના વડાપ્રધાન જે ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે?
➡️એર્ના સોલબર્ગ
🛍ગુજરાતમાં આવેલા કયા બે કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે?
➡️દીવ અને દમણ
🛍આર્થિક પછાત સવર્ણોને કેટલા ટકા અનામત આપવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે?
➡️10%
🛍80મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું?
➡️કટક - ઓરિસ્સા
🛍પોલાવરમ બહુહેતુક યોજના કયા રાજ્યમાં આવેલી છે?
➡️આંધ્રપ્રદેશ
🛍વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ ગુજરાતમાં કયા શહેરમાં થઈ રહ્યું છે?
➡️અમદાવાદ
🛍ગુજરાતની કઇ નદીમાં સૌપ્રથમવાર ઓક્ટોપસ જોવા મળ્યા?
➡️નર્મદા
🛍ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ કોણ છે?
➡️નરેન્દ્ર બત્રા
🛍વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
➡️4 જાન્યુઆરી
🛍બ્રેઈલ લિપીના શોધક કોણ છે?
➡️લુઈસ બ્રેઈલ
🛍ભારતના હાલના કાયદા પંચ ના અધ્યક્ષ કોણ છે?
➡️બલબીર ચૌહાણ
🛍તાજેતરમાં યુનેસ્કોની સત્તાવાર રીતે કયા દેશો અલગ થયા?
➡️અમેરિકા અને ઈઝરાયલ
🛍ક્રિકેટ જગતના જાણીતા સચિન તેંડુલકર ના ગુરુનુ હાલમાં અવસાન થયું તેવોનુ નામ જણાવો?
➡️રમાકાંત આચરેકર
🛍લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષ ની ઉંમર જરૂરી છે?
➡️25 વર્ષ
🛍આઠમી આંતરરાષ્ટ્રીય મેરેથોન સ્પર્ધા નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
➡️વડોદરા
🛍દેશની પ્રથમ ડ્રાઇવરલેસ બસ ક્યા રાજ્યમાં શરૂ થશે?
➡️પંજાબ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.