☯જાણો થોડું વિશ્વ વિશે ☯*
સૌથી વધુ પોસ્ટ ઓફિસ
ભારત
ભારત
સૌથી વધુ સિંચાઇ નહેરો
પાકિસ્તાન
પાકિસ્તાન
સૌથી વધુ કાગળ નું ઉત્પાદન
કેનેડા
કેનેડા
સૌથી વધુ મકાઈ અને સોયાબીન
ઉત્પાદન = અમેરિકા
ઉત્પાદન = અમેરિકા
સૌથી વધુ દેશો
1= આફ્રિકા ખંડ માં = ૫૪
2= એશિયા ખંડ માં = ૪૭
1= આફ્રિકા ખંડ માં = ૫૪
2= એશિયા ખંડ માં = ૪૭
સ્વર્ણ નગર તરીકે ઓળખાતું શહેર
જોહાનિસબર્ગ
જોહાનિસબર્ગ
સૌથી વધુ ખજૂર નું ઉત્પાદન
ઈજીપ્ત
ઈજીપ્ત
એશિયા અને આફ્રિકા વચ્ચે જંક્શન
ઈજીપ્ત
ઈજીપ્ત
એકમાત્ર ખંડ જ્યાંથી વિષુવવત્ત;
કર્કવૃત: મકરવૃત પસાર થાય તે
✓ આફ્રિકા
કર્કવૃત: મકરવૃત પસાર થાય તે
✓ આફ્રિકા
એકમાત્ર દેશ જ્યાંથી મકરવૃત અને
વિષુવવૃત્ત પસાર થાય તે
✓ બ્રાઝિલ
વિષુવવૃત્ત પસાર થાય તે
✓ બ્રાઝિલ
આફ્રિકા ખંડ માં છ દેશો ને front
line stat કહે છે
line stat કહે છે
ઉત્તર અમેરિકા ખંડ ના પાંચ સરોવરો
ને great lack કહે છે
ને great lack કહે છે
ઘઉં ની અર્ધ ચંદ્રકાર પેટી તરીકે
ઓળખાતો દેશ
✓ આર્જેન્ટિના
ઓળખાતો દેશ
✓ આર્જેન્ટિના
પ્રયદ્રીપ ખંડ તરીકે ઓળખાતો ખંડ
યુરોપ
દ્વીપિય મહદ્વીપ તરીકે ઓળખાતો
ખંડ ✓ અોસ્ટ્રેલિયા
યુરોપ
દ્વીપિય મહદ્વીપ તરીકે ઓળખાતો
ખંડ ✓ અોસ્ટ્રેલિયા
શ્વેત મહદ્રીપ / ગતિશીલ મહદ્રીપ
તરીકે ઓળખાતો ખંડ
✓ એન્ટાકર્તિકા
તરીકે ઓળખાતો ખંડ
✓ એન્ટાકર્તિકા
બે મહદ્રીપો નો દેશ ✓ રશિયા
રણપ્રદેશ વગર નો ખંડ ✓ યુરોપ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK