☂📚 કન્ફ્યુજ પોઈન્ટ 📚 ☂
💎 તાલુકા 💎
💧જામ જોધપુર - જામનગર
💧જામ કંડોરણા - રાજકોટ
💧જામ ખંભાળીયા - દેવભુમીદ્વારકા
🔘માળીયા મિયાણા - મોરબી
🔘માળીયા હાટીના - જૂનાગઢ
✅લખપત - કચ્છ
✅લખતર - સુરેન્દ્રનગર
💧ગઢડા - બોટાદ
💧ગીર ગઢડા - ગીર સોમનાથ
⏺માંડવી - કચ્છ
⏺માંડવી - સુરત
💧ડેસર - વડોદરા
💧જેસર - ભાવનગર
🎯મહૂવા - ભાવનગર
🎯મહૂવા - સૂરત
🔘જેતપુર - રાજકોટ
🔘જેતપુર પાવી - છોટા ઉદેપુર
⏺કલોલ - ગાંધીનગર
⏺કાલોલ - પંચમહાલ
Tag :
GK
0 C "Gk dose કન્ફ્યુજ પોઈન્ટ "