1) 2 ડિસેમ્બર નો દિવસ ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. राष्ट्रीय प्रदूषण नियंत्रण दिवस..
જવાબ.. राष्ट्रीय प्रदूषण नियंत्रण दिवस..
2) 2 ડિસેમ્બર બીજા ક્યાં દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે?
જવાબ.. अंतर्राष्ट्रीय कम्प्यूटर साक्षरता दिवस..
જવાબ.. अंतर्राष्ट्रीय कम्प्यूटर साक्षरता दिवस..
3) 3 ડિસેમ્બર વિશ્વ માં ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. વિશ્વ વિકલાંગ દિવસ
જવાબ.. વિશ્વ વિકલાંગ દિવસ
4) 3 ડિસેમ્બર ના રોજ ગુજરાતી ક્યાં કેળવણીકાર અને નવલકથાકાર નો જન્મદિવસ છે?
જવાબ.. મહિપતરામ રૂપરામ નીલકંઠ(સુરત)
જવાબ.. મહિપતરામ રૂપરામ નીલકંઠ(સુરત)
5) 3 ડિસેમ્બર ના રોજ ભારત ના ક્યાં પ્રથમ રાષ્ટ્રપતિ નો જન્મદિવસ છે?
જવાબ.. ડો, રાજેન્દ્ર પ્રસાદ
જવાબ.. ડો, રાજેન્દ્ર પ્રસાદ
6) "ડો, રાજેન્દ્ર પ્રસાદ" નું ઉપનામ કયું હતું?
જવાબ.. રાજેન્દ્ર બાબુ તથા દેશરત્ન
જવાબ.. રાજેન્દ્ર બાબુ તથા દેશરત્ન
7) હોકી ના જાદુગર તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. મેજર ધ્યાનચંદ
જવાબ.. મેજર ધ્યાનચંદ
8) મેજર ધ્યાનચંદ નું નિધન ક્યાં દિવસે થયેલ?
જવાબ.. 03 ડિસેમ્બર 1979 માં
જવાબ.. 03 ડિસેમ્બર 1979 માં
9) મેજર ની કેપ્ટનસી મા ભારતીય હોકી ટીમે ઓલમ્પિક રમતોત્સવ મા કેટલાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં?
જવાબ.. 03
જવાબ.. 03
10) તાજેતરમાં "Hand to hand exercise" ક્યાં દેશ વચ્ચે થાશે?
જવાબ.. ભારત-ચીન
જવાબ.. ભારત-ચીન
11) 67 મી મિસ યુનિવર્સ-2018 ક્યાં યોજવામાં આવશે?
જવાબ.. થાઈલેન્ડ
જવાબ.. થાઈલેન્ડ
12) તાજેતર નાં રીપોર્ટ મુજબ "કુપોષણ પીડિત" મા ક્યો દેશ પ્રથમ સ્થાને છે?
જવાબ.. ભારત..
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
જવાબ.. ભારત..
Tag :
GK