*પાવર પોઈન્ટ એપ્લિકેશન માં કેટલા પ્રકારના લે-આઉટ જોવા મળે છે❓*
*✅૨૪*
*પાવર પોઈન્ટ માં બનાવેલી ફાઈલનું પ્રેઝન્ટેશન જોવા કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે❓*
*✅F5*
*પાવર પોઈન્ટ માં બનાવેલ ફાઈલ નું એક્સ્ટેન્શન શું હોય છે❓*
*✅.ppt*
*પાવર પોઈન્ટ માં movies અને sound ક્યાં મેનુ માં હોય છે❓*
*✅insert*
* સામાન્ય રીતે એડ્રેસ કેટલા બીટ્સ નું બનેલું હોય છે❓*
*✅૩૨*
* ઈ-મેઈલ માં એક કરતાં વધારે વ્યક્તિઓ ને મેઈલ મોકલવા ક્યો ઓપ્શન આપેલ છે❓*
*✅BCC*
* ઈન્ટરનેટ ની શોધ ક્યાં દેશે કરી❓*
*✅અમેરિકા*
* ઈન્ટરનેટ ને જોડવા શાની જરૂર પડે છે❓*
*✅cable*
*દુનિયા નું સૌપ્રથમ નેટવર્ક કયું છે❓*
*✅ARPANET*
* ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર કયું હતું❓*
*✅ સિદ્ધાર્થ*
* કમ્પ્યુટર સાક્ષરતા દિન તરીકે કયો દિવસ ઓળખાય છે❓*
*✅૨ ડિસેમ્બર*
*ભારતમા જોવા મળેલ સૌપ્રથમ વાયરસ કયો હતો❓*
*✅સી-બ્રેન*
Tag :
GK