લૂઈ પાશ્ચર જેનેવામાં ૨૭ ડિસેમ્બર, રોજ એક અમીર પરિવારમાં જન્મેલા લૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની હતા.ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી હતા. તેમણે રોગોનાં કારણો શોધવાના પ્રયત્નો કરેલા તેમણે જણાવ્યું કે રોગ સૂક્ષ્મ જીવાણુથી થતા હોય છે. આ ઉપરાંત તેમણે હડકવાની રસી શોધી હતી. સૂક્ષ્મ જીવાણુનો નાશ કરવા માટે ‘પાશ્ચુરાઈઝેશન’ની પદ્ધતિ આપી. આ પદ્ધતિથી રોગ ઉત્પન્ન કરતા પેથોજન્સનો નાશ થાય છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.