👮♂ પોલીસ, તલાટી, બિનસચિવાલય ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી 👮♀
*--------------------------------------*
📚 રાષ્ટ્રપતિ
✅ પ્રથમ : રાજેન્દ્રપ્રસાદ
✅ વર્તમાન : રામનાથ કોવિંદ (૧૪માં)
*--------------------------------------*
📚 વડાપ્રધાન
✅ પ્રથમ : જવાહરલાલ નહેરુ
✅ વર્તમાન : નરેન્દ્રભાઈ મોદી (૧૪માં)
*--------------------------------------*
📚 ઉપરાષ્ટ્રપતિ
✅ પ્રથમ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
✅ વર્તમાન : એમ. વૈકૈયા નાયડુ (૧૩માં)
*--------------------------------------*
📚 લોકસભાના અધ્યક્ષ
✅ પ્રથમ : ગણેશ વાસુદેવ મવલંકર
✅ વર્તમાન : સુમિત્રા મહાજન (૧૬માં)
*--------------------------------------*
📚 લોકસભાના ઉપાધ્યક્ષ
✅ પ્રથમ : એમ. એ. આયંગર
✅ વર્તમાન : એમ. થંબીદુરાઈ
*--------------------------------------*
📚 સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
✅ પ્રથમ : હરિલાલ કણીયા
✅ વર્તમાન : રંજન ગોગોઈ (૪૬માં)
*--------------------------------------*
📚 ભારતના CAG
✅ પ્રથમ : વી. નરહરિ રાવ
✅ વર્તમાન : શ્રી રાજીવ મહાશ્રી
*--------------------------------------*
📚 ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર
✅ પ્રથમ : સુકુમાર સેન
✅ વર્તમાન : સુનિલ અરોરા
*--------------------------------------*
📚 RBI ના ગવર્નર
✅ પ્રથમ : સિ.ડી. દેશમુખ
✅ વર્તમાન : શશીકાંતા દાસ (૨૫માં)
*--------------------------------------*
📚 નાણાંપંચના અધ્યક્ષ
✅ પ્રથમ : કે. સી. નિયોગી
✅ વર્તમાન : વાય. વી. રેડ્ડી (૧૪માં)
: નંદકિશોર સિંઘ (૧૫માં)
*--------------------------------------*
📚 એટર્ની જનરલ
✅ પ્રથમ : એમ. સી. સિતલવાડ
✅ વર્તમાન : કે. કે. વેણુગોપાલ
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
પોલીસ, તલાટી, બિનસચિવાલય ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી
Tag :
GK
0 C "પોલીસ, તલાટી, બિનસચિવાલય ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી "