ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર હાજી મહંમદનો જન્મ તા. ૧૩/૧૨/૧૮૭૮ ના રોજ ખોજા કુંટંબમાં થયો તેમનું ઘર કવિઓ, સાહિત્યકારો, અને કલાકારોનું તીર્થધામ બની રહેતું. ચિત્રોથી શણગારેલું લલીત સાહિત્યથી ઓપતું એક મનમોહક માસિક ‘ વીસમી સદી’ પ્રકાશિત કર્યું. તે સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યું,. સાહિત્યના ઉત્કર્ષ ખાત્ર જ માત્ર ૪૨ વર્ષના ઓછા જીવનમાં ભગીરથ કાર્ય કરનાર હાજી મહંમદ ઇ.સ. ૧૯૨૧ માં અવસાન પામ્યા
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH