આનંદપુર સાહિબ ભારત દેશના ઉત્તર-પશ્ચિમી રાજ્ય પંજાબમાં આવેલા રુપનગર જિલ્લામાં આવેલ એક ઐતિહાસિક શહેર છે, જે ખાલસા પંથના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ છે.
આનંદપુર સાહિબ શહેરની સ્થાપના શીખ ધર્મના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુર સિંહ દ્વારા ૧૬૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. ૧૯ જૂન, ૨૦૧૫ના રોજ આનંદપુર સાહેબ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો.
ભૌગોલિક સ્થિતિ[
પંજાબ અને હિમાચલ સરહદ પર આવેલ છે.
Tag :
JOVALAYK STHALO