ચિત્ર પરિચય - વૈષ્ણોદેવી મંદિર, અમદાવાદ
વૈષ્ણોદેવી મંદિર
ધાર્મિક માહાત્મ્ય:-
ઈસ. ૧૯૮૨માં બનેલું વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે. તેને આબેહૂબ જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.
ઈસ. ૧૯૮૨માં બનેલું વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે. તેને આબેહૂબ જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.
ઐતિહાસિક માહાત્મ્ય:-
માતા વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ-કાશ્મીરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન ભારતભરનું આ એકમાત્ર મંદિર છે. અન્યત્ર વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ છે, પરંતુ અહીં જે પ્રકારે મૂળ મંદિર અને ભૂગોળનો આબેહૂબ ખ્યાલ રખાયો છે એ વિશિષ્ટ છે. અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું આ મંદિરનું નિર્માણ ૧૯૮૨માં કરાયું છે. આ મંદિર જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.
મુખ્ય આકર્ષણો:-
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર, પહાડી જેવા વળાંકો પરથી પસાર થવાનો રસ્તો
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર, પહાડી જેવા વળાંકો પરથી પસાર થવાનો રસ્તો
આરતીનો સમયઃ-
સવારે 7.30, સાંજે 6.30
સવારે 7.30, સાંજે 6.30
દર્શનનો સમયઃ-
સવારે 5.00થી રાત્રે 10.00
સવારે 5.00થી રાત્રે 10.00
ફોટોગ્રાફીઃ-
મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.
મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.
કેવી રીતે પહોંચવું:-
સડકમાર્ગેઃ- પોતાનું વાહન લઈને વડોદરાથી વાયા નડિયાદ-મણિનગર થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
રેલ માર્ગેઃ- મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન 20 કિમી દૂર છે.
✈ હવાઈ માર્ગેઃ- મંદિરથી એરપોર્ટ 15 કિમી દૂર છે.

નજીકના મંદિરો:-
1). શ્રી ત્રિમંદિર, અડાલજ- 9 કિમી.
2). શ્રી વિશ્વકર્મા મંદિર, ગોતા- 6 કિમી.
3). શ્રી બાલાજી મંદિર, અમદાવાદ-3 કિમી
4). શ્રી ભદ્રકાળી માતા મંદિર, અમદાવાદ -18 કિમી.
5). શ્રી ઈસ્કોન મંદિર, અમદાવાદ- 18 કિમી.
1). શ્રી ત્રિમંદિર, અડાલજ- 9 કિમી.
2). શ્રી વિશ્વકર્મા મંદિર, ગોતા- 6 કિમી.
3). શ્રી બાલાજી મંદિર, અમદાવાદ-3 કિમી
4). શ્રી ભદ્રકાળી માતા મંદિર, અમદાવાદ -18 કિમી.
5). શ્રી ઈસ્કોન મંદિર, અમદાવાદ- 18 કિમી.
રહેવાની સુવિધા:-
બહારગામથી આવતા દર્શનાર્થીઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી.
બહારગામથી આવતા દર્શનાર્થીઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી.
ભોજનની સુવિધાઃ-
યાત્રિકો માટે કાફેટેરિયા-રેસ્ટોરાંમાં જમવાની સુવિધા છે.
સરનામુઃ-
શ્રી વૈષ્ણોદેવી મંદિર, એસજી હાઈવે, અમદાવાદ - 382481
Tag :
JOVALAYK STHALO