ગુજરાતમાં ક્યા મોસમી પવનો વરસાદ લાવે છે ?
Ans:-નૈઋત્યના
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ક્યા વિસ્તારમાં સીસું, તંબુ અને જસતની ખાણો આવેલી છે ?
Ans:- દાંતા
ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
Ans:- અંકલેશ્વર
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
Ans:-નવસારી
ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે ?
Ans:- 5
સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
Ans:-દાંતીવાડા
ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
Ans:-સાબરમતી આશ્રમ, અમદાવાદ
સીદી સયૈદની જાળી ક્યાં આવેલી છે ?
Ans:-અમદાવાદ
ગુજરાતમાં તમાકુનો ઉદ્યોગ સૌથી વધુ ક્યા જિલ્લામાં થાય છે ?
Ans:-ખેડા
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યા જિલ્લામાં પડે છે ?
Ans:-વલસાડ
દૂધધારા અને કપિલધારા ધોધ કઈ નદી પર આવેલ છે ?
Ans:- નર્મદા
ગોલ્ડન બ્રીજ ક્યાં આવેલ છે ?
Ans:- નર્મદા નદી પર, ભરૂચ
વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે ?
Ans:- પાવાગઢના ડુંગરમાંથી
ગુજરાતમાં સૌપ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી ?
Ans:- વલ્લભવિદ્યાનગર
સૈફી ટાવર ક્યાં આવેલ છે ?
Ans:- ખંભાત
ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
Ans:- પોરબંદર
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
Ans:- ભાવનગર
નાયકા અને ધોરી ધજા ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Ans:- ભોગાવો (વઢવાણ)
સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
Ans:- ચોટીલા પાસેના ડુંગરમાંથી
નવઘણ કુવો ક્યાં આવેલો છે ?
Ans:- જુનાગઢ
પાવાગઢનો ડુંગર ક્યા તાલુકામાં આવેલો છે ?
Ans:- હાલોલ
ગીરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે ?
Ans:- ગોરખનાથ
ક્યા શહેરને ભારતનું ટોકિયો કહેવામાં આવે છે ?
Ans:- સુરત
માધાવાવ ક્યાં આવેલી છે ?
Ans:- વઢવાણ
બોંતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે ?
Ans:- મહેસાણા
ડુંગરદેવ નૃત્ય ક્યાં વિસ્તારનું છે ?
Ans:- ડાંગના આદિવાસીઓનું
મોતી મહેલ ક્યાં આવેલો છે ?
Ans:- અમદાવાદ
અલીયા બેટ કઈ નદીના મુખપ્રદેશમાં રચાયેલો ટાપુ છે ?
Ans:- નર્મદા
ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ ક્યા કટિબંધમાં આવેલો છે ?
Ans:- ઉષ્ણ
ગુજરાતના ક્યા જિલ્લામાં સૌથી વધુ ગામડાં છે ?
Ans:- બનાસકાંઠા
ગુજરાતના ક્યા જિલ્લામાં સૌથી ઓછા ગામડાં છે ?
Ans:- પોરબંદર
કચ્છ પછી વિસ્તારની દ્રષ્ટીએ બીજા નંબરનો મોટો જિલ્લો કયો છે ?
Ans:- બનાસકાંઠા
વઢવાણનું પ્રાચીન નામ શું હતું ?
Ans:- વર્ધમાનપુર
ગુજરાતમાં જીરૂનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
Ans:- બનાસકાંઠા
સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
Ans:- સુરત
ખારેક સંસોધન કેન્દ્ર ક્યાં આવેલ છે ?
Ans:- મુંદ્રા
અડી – કડીની વાવ ક્યાં આવેલી છે ?
Ans:- જુનાગઢ
પાલીતાણાનું પ્રાચીન નામ શું છે ?
Ans:- પાદલિપ્તપુર
જવાહર નહેરુ ગાર્ડન ક્યાં આવેલો છે ?
Ans:- સુરત
નેશનલ એક્સપ્રેસ નં. 1 ક્યા બે સ્થળોને જોડે છે ?
Ans:- અમદાવાદ – વડોદરા
નેશનલ હાઇવે નં. 147 ક્યા બે સ્થળોને જોડે છે ?
Ans:- ચિલોડા – સરખેજ
નેશનલ હાઇવે નં. 52 ક્યા બે સ્થળોને જોડે છે ?
Ans:- સોમનાથ – જુનાગઢ
નેશનલ હાઇવે નં. ૧૩ ક્યા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
Ans:- સુરત અને તાપી
નેશનલ હાઇવે નં. ૨૭ ક્યા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
Ans:- પાટણ અને બનાસકાંઠા
નેશનલ હાઇવે નં. ૬૮ ક્યા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
Ans:- કચ્છ, પાટણ અને બનાસકાંઠા
કયું સ્થળ પુસ્તકોની નગરી કહેવાય છે ?
Ans:- નવસારી
ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સીટી ક્યાં સ્થાપવામાં આવી હતી ?
Ans:- દાંતીવાડા ઈ.સ. 1973 માં
કયું સ્થળ કાઠીયાવાડનો દરવાજો ગણાય છે ?
Ans:- વઢવાણ
ભારત મંદિર ક્યાં આવેલું છે ?
Ans:- પોરબંદર
ઘોઘા બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?
Ans:- ભાવનગર
રૂપેણ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?
Ans:- દેવભૂમિ દ્વારકા
ટુવાના ગરમ પાણીના કુંડ ક્યા જિલ્લામાં આવેલા છે ?
Ans:- પંચમહાલ, ખેડા
મચ્છુ ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Ans:- મોરબી
પાલીતાણા કઈ નદીના કિનારે આવેલું છે ?
Ans:- શેત્રુંજી
કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?
Ans:- કાળો ડુંગર
ઉના અને કોડીનારમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?
Ans:- ખાંડ ઉદ્યોગ
ખારાઘોડા ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Ans:- મીઠા ઉદ્યોગ
ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે ?
Ans:- જાંબુઘોડા, દેવગઢબારિયા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 ક્યા બે સ્થળોને જોડે છે ?
Ans:- દાહોદ – બાંસવાડા
વઢવાણનું શું વખણાય છે ?
Ans:-મરચું
તુલશીશ્યામ ક્યા જિલ્લામાં આવેલ છે ?
Ans:- ગીર સોમનાથ
દુધરેજનો અષાઢી બીજનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
Ans:-સુરેન્દ્રનગર
થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?
Ans:- ચિનાઈ માટીનો ઉદ્યોગ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK