? ગુજરાતમાં ગુફા
સ્થાપત્યો યાદ રાખવાની રીત
Trick -
શાણા બાવાને પ્યારા બાવાને કોળિયા
ખપે તળેલા ઝીંઝરા
ઢાંકી
ખભે ઉપર કડી થે
શાણા
|
સાણા
|
ઝીંઝરા
|
ઝીઝુંરીઝર
|
બાવાને પ્યારા
|
બાવા પ્યારા
|
ઢાંકી
|
ઢાંક
|
કોળિયા
|
કડિયા ડુંગર
|
ખભે
|
ખંભાલિડા
|
ખપે
|
ખાપરા કોડિયા
|
ઉપર
|
ઉપરકોટ
|
તળેલા
|
તળાજા
|
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS