ભારત માં સૌ પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લા માં થાય છે ?*
બેન્ઝોવ જિલ્લો (અરુણાચલ પ્રદેશ) ✅
બેન્ઝોવ જિલ્લો (અરુણાચલ પ્રદેશ) ✅
*ગુજરાત વિધાનસભા માં પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર અધ્યક્ષ ?*
ફતેહઅલી પાલેજવાળા ✅
ફતેહઅલી પાલેજવાળા ✅
*ભારત ના પ્રથમ મહિલા સંસદ ?*
રાધાબાઈ સૂબારાયન ✅
રાધાબાઈ સૂબારાયન ✅
*ભારત ની પ્રથમ એનિમલ હોસ્ટેલ ?*
અકોદરા, સાબરકાંઠા✅
અકોદરા, સાબરકાંઠા✅
*ગુજરાત માં સમાજસુધારક પ્રવૃત્તિ શરૂ કરનાર ?*
દુર્ગારામ મહેતા ✅
દુર્ગારામ મહેતા ✅
*ગુજરાત માં 108 નું વડુમથક ?*
કઠવાળા ✅
કઠવાળા ✅
* ભારત ની પ્રથમ ભહુહેતુક યોજના કઈ ?*
દામોદર ખીણ ✅
દામોદર ખીણ ✅
* કયા રાજ્ય ને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયુ ?*
સિક્કિમ
સિક્કિમ
*ભારત ની પ્રથમ કૃષિ યુની. ?*
પંતનગર (UP) ✅
પંતનગર (UP) ✅
*પોડો ઉત્સવ ક્યાં ઉજવાય છે ?*
આભાપુર,વિજયનગર ✅
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આભાપુર,વિજયનગર ✅
Tag :
GK