1) IISF શું છે?
જ. વિજ્ઞાન ઉસત્વ
2) ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2018નું આયોજન ક્યાં થયું?
જ. ઇન્દિરા ગાંધી પ્રતિસ્થાન(લખનૌ)
3) 2018માં 05-08 ઓક્ટોબરે ઉજાવનારી ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ નું મોટો શું છે?
જ. સાયન્સ ફોર ટ્રાન્સફોરમેંશન
4) ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોણ ઓળખાય છે?
જ. ડો. હોમી જહાંગીર ભાભા
5) ભારત અને રશિયા વચ્ચે કુલ કેટલા કરાર થયા છે?
જ. 8 કરાર( સાથે સાથે ઇનીસીશ્યલ સ્ટેજ પર 2 નાના પ્રોજેક્ટ માટે પણ કરાર થયું છે)
6) ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કયાના ધારાસભ્ય છે? જ. રવપુરા વડોદરા
7) ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટ નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
જ. અમદાવાદ
8) નવજીવન ટ્રસ્ટ દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? જ. નવજીવનનો અક્ષરદેહ
9) રેડિયો મિર્ચી કોના માલિકી હેઠળ આવે છે?
જ. એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક ઇન્ડિયા લિમિટેડ(ENIL)
10) ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે?
જ. વિરાટ કોહલી
11) વિરાટ કોહલી એ પોતાનું આંતરરાષ્ટ્રીય ડેવ્યું કયા વર્ષ થી કર્યું હતું? જ. 2008
12) 800 મીટર સ્વીમિંગમાં કયો વર્લ્ડ રેકોર્ડ છે?
જ. 8:18.55 સેકન્ડ (વાંગ જિયાનજીદ)
13) 2018 માં પેરા એશિયન ગેમ્સ ની કઈ આવૃત્તિ યોજાશે?
જ. ત્રીજી
14) 2018 ની પેરા એશિયન ગેમ્સમાં કેટલા ભારતીયો ખેલાડીઓ ભાગ લેશે?
જ. 193 http://ojas-gujarat.tk
15) દક્ષિણ એશિયામાં સૌથી મોટો આઇસ સ્કેટિંગ મેદાન માટે કોણ જાણીતું છે?
જ. હિમાચલ પ્રદેશ
16) હિમાચલ પ્રદેશ નું નામ કયા દેવીના નામ ઉપર થી રાખવામાં આવેલું છે?
જ. શ્યામલા દેવી( બીજું નામ હિન્દૂ દેવી
17) કઈ મિસાઈલ ને ભારતીય વાયુસેના માટે બુસ્ટર શોટ ગણી શકાય?
જ. S- 400
18) ભારતે હાલ રશિયા થી મિસાઈલ S-400 માટે જે ડીલ કરી એ મિસાઈલ કોનું અપગ્રેડ વરઝન ગણી શકાય છે?
જ. S-300
19) S-400 મિસાઈલ ક્યા પ્રમાણે કામ કરશે?
જ. જમીન થી આકાશ તરફ હુમલો
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
Gk dose 12
Tag :
GK
0 C "Gk dose 12"