🏖 * ભારત ની ચળવળો ગુજરાતના સત્યાગ્રહો*
૧ દાંડીકૂચ (૧૯૩૦)
૨ બારડોલી સત્યાગ્રહ (19૨૮)
૩ ધરાસણાનો સત્યાગ્રહ
૪ અડાસનો સત્યાગ્રહ
૫ બોરસદ સત્યાગ્રહ
૬.ખેડા સત્યાગ્રહ (૧૯૧૭)
૭ રાસ સત્યાગ્રહ (૧૯૩૦)
૮ વિરમગામ- ધાલેરા સત્યાગ્રહ (૧૯૩૦)
૯ મજુર હડતાલ (૧૯૧૮)
૧૦ માણસા સત્યાગ્રહ (૧૯૨૦)
🤹🏼♀ *Short cut tricks 4 remembering imp આંદોલન* 🤹🏼♀
શબ્દો છે....
💁🏻♂ *અસહનીય ચોરી હુઈ સભી ને ડંડા સે નમક બના ભારત છોડા...*
(અસહનીય) અસહયોગ આંદોલન... 1920
(ચોરી) ચૌરીચોરા કાંડ.. 1922
(સભી) સવિનય કાનૂન ભંગ આંદોલન..1930
(ડંડા) દાંડી માર્ચ...1930
(નમક) નમક સત્યાગ્રહ. 1930
(ભારત છોડા) ભારત છોડો આંદોલન.. 1942
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK,
SHORT TRICKS
0 C "ભારત ની ચળવળો ગુજરાતના સત્યાગ્રહો*"