? ગીર સોમનાથ
જીલ્લા ના તાલુકા યાદ રાખવાની રીત
TRICK – વેરાવળના ગિરનાર જંગલ તળાવ સુકાઈ ગયું તેથી ઉનાળા
માં
સિંહ કોડીનાર જાય છે
વધુ માહિતી માટે નકશા નાં ચિત્ર પર ક્લિક કરો
વેરાવળ
|
વેરાવળ
|
ગિરનાર
|
ગીર-ગઢડા
|
તળાવ
|
તાલાલા
|
સુકાઈ
|
સુત્રાપાડા
|
ઉનાળા
|
ઉના
|
કોડીનાર
|
કોડીનાર
|
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS