? જુનાગઢ જીલ્લાના તાલુકા યાદ
રાખવાની રીત
Trick- જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકામાં જુન મહિનામાં મેંદુવડાની માંગ વધુ હોવાથી વંથેલી અને
કેશોદ ગામના લોકો તેની મજા માણવા માળિયા પર પાથરણું વિસાવી ને
મેંદુવડા જામે છે.
જુનાગઢ
|
જુનાગઢ સીટી
|
વંથેલી
|
વંથલી
|
ભેંસાણ
|
ભેંસાણ
|
કેશોદ
|
કેશોદ
|
જુન
|
જુનાગઢ
|
માણવા
|
માણવાદર
|
મેંદુવડા
|
મેંદરડા
|
માળિયા
|
માળિયા
|
માંગ
|
માંગરોળ
|
વિસાવી
|
વિસાવદર
|
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS