Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

G.K question 71

魯‍♂磊魯‍♂磊
1. સોનેટનો ઉદ્દ્ભવ ક્યા દેશમાં થયો હતો ? – ઈટાલી
2. જળઘોડો ક્યા વર્ગનું પ્રાણી છે ? – સસ્તન
3. ગુજરાતના ક્યા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ? – નરેન્દ્ર મોદી
4. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ? – નર્મદ
5. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે  પંક્તિ કયા કવિની છે ? – કલાપી
6. ‘અળસિયા’ નું લિંગ જણાવો. – ઉભયલિંગી

7. નિપાત લખો: હવે તમને મટી ગયું ને ? – ને
8. રૂઢિપ્રયોગનો અર્થલખો: શરીર લેવાવું – શરીર સુકાવું
9. WWW ( WORLD WIDE WEB )ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું - મોઝેઈક
10. ગુજરાતમાં સૌપ્રથમ રેલ્વે કયા બે સ્ટેશન વચ્ચે શરુ થઇ – ઉતરાણ-અંકલેશ્વર
11. ગુજરાતી મુળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી – સુનીતા વિલિયમ્સ
12. જંગલ બુકનાં લેખક – રુડીયાર્ડ કિપ્લિંગ
13. કયા પક્ષીનું અંગ્રેજી નામ ‘હુપો’ છે – ઘંટીટાંકણો
14. A.T.V.Tનું પૂરું નામ – આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો
15. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ – શેઠ હઠીસિંગ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)
16. પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી. – *સેનાપતિ ભટ્ટાર્ક*
17. પાટણના પટોળાંની કળા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી. – *સિદ્ધરાજ જયસિંહના*
18. બારડોલી સત્યાગ્રહ  કઈ સાલમાં થયો હતો ? – *૧૯૨૮માં*
19. ગુજરાતનું કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું – *ખંભાત*
20. નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન – *અમરકંટક*
21. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યા જીલ્લામાં આવેલું છે ? – *જામનગર*
22. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? – *સાતપુડા*
23. ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? – *આગ્નેય*
24. ભારતનો સંત્રી – *હિમાલય*
25. વિશ્વની સૌથી લાંબી નદી – *નાઈલ*
26. અંધારિયો ખંડ – *આફ્રિકા*
27. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના – *1 એપ્રિલ, 1963*
28. લોહીમાં શર્કરા નું નિયમન કોણ કરે છે ? – *ઇન્સ્યુલીન*
29. નૃત્યના દેવાધિદેવ – *નટરાજ*
30. ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી – *ભંયકર*
31. હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા
32. કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર
33. ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ
34. “લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે
35. ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર
36. ‘પાણી પોચું’ એટલે ... – કોમળ
37. OCR નું પૂરું નામ... – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન
38. Give synonym of : mix  - mingle
39. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને.....કહે છે. – વ્યાસ
40. ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી
41. ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી
42. રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ
43. ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ
44. સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા
45. ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન
46. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? – ભીમદેવ પહેલો
47. ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે ? – સમુદ્રગુપ્ત 
48. ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યા કર્યો હતો ? – પોખરણ
49. સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું ? – શહીદ દ્રીપ
50. ક્યા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે ? – ગુપ્તકાળ
51. તાવડી વેચનાર – લોઢી
52. ‘ખગ’ કયો સમાસ છે ? – ઉપપદ
53. “જ્યોતિપૂંજ” પુસ્તકના લેખક – નરેન્દ્ર મોદી
54. ‘અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ કયો અલંકાર છે ? – ઉત્પ્રેક્ષા
55. ભારતીય વિધાભવન દ્ધારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? – નવનીત સમર્પણ
56. હું છકડા પાસે ગયો – ભાવે વાક્ય બનાવો. = મારાથી છકડા પાસે જવાયું.
57. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? – રાવજી પટેલ
58. ધૂમકેતુ કોનું ઉપનામ છે ? – શ્રી ગૌરીશંકર જોશી
59. ટાઈગોન શું છે ? – વાઘ અને સિંહણ દ્ધારા પેદા થયેલ પ્રાણી
60. જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? – પ્રો. વુડ્રો વિલ્સન
61. ગુજરાતમાં કઈ યુનિવર્સીટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? – દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
62. મધપૂડાની આડપેદાશ કઈ છે ? – મીણ
63. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? – શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ
64. ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનકૃતિ ક્યા કવિની છે ? – કવિ પ્રેમાનંદ
65. સફારી ક્યા વિષયનું પાક્ષિક છે ? – વિજ્ઞાન
66. ‘તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં’ આ પ્રસિદ્ધ પંકિતના કવિ – અખો
67. વિધાર્થીના નામ સરનામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય         – Access
68. Give antonym of : brave  =  coward
69. 1100 + 1000  = 2
70. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? = 2
71. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : GK

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top