*🌼 ફળ પકવવા માટે શું વપરાય - ઈથીલીન*
*🌼 મગજનો સૌથી મોટો ભાગ - ?*
*🌼 75 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ - અમેરિકા*
*🌼 ટમેટા કયો એસિડ હોય - ?*
*🌼 અશ્મિતા યોજના ક્યાં રાજ્યમાં અમલમાં મુકવામાં આવી - મહારાષ્ટ્ર.*
*🌼 આગ્રા શહેરનો સ્થાપક - સુલતાન સિકંદર લોદી.*
*🌼 ગુજરાત ના મુખ્યમંત્રી - વિજય રૂપાણી.*
*🌼 ભારત અને ચીન વચ્ચેની રેખા - મેક મોહન રેખા.*
*🌼 ઓક્સિજન ના શોધક - જોસેફ પ્રિસ્ટલી.*
*🌼 રેડીયી થેરાથીનો ઉપયોગ - કેન્સરના રોગ માં.*
*🌼 સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય - ગુજરાત.*
*🌼 શરીરના તાપમાનનું નિયંત્રણ કઈ ગ્રંથી કરે - હાઇપોથેલેમસ*
*🌼 આનુવંશિકતા જનક - ગ્રેગર જોન.*
*🌼 ખાદ્ય પદાર્થોના સંરક્ષણ માટે વપરાય - બેન્ઝાઈક એસિડ.*
*🌼 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયો વાયુ નો ઉપયોગ કરે - કાર્બન ડાયોક્સાઈડ.*
*🌼 2018નો યુરોપિયન ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં યોજાયો. - નવી દિલ્હી.*
*🌼 નાગલેન્ડ ના મુખ્યમંત્રી - નૈફીયું રિયો.*
*🌼 દેના બેંકના સીઈઓ - અશ્વિની કુમાર.*
*🌼 જલિયાવાલા બાગ હત્યાકાંડ - 13 એપ્રિલ ૧૯૧૯.*
*🌼 પહેલા વાઇસરોય - લોર્ડ કર્નિંગ.*
*🌼 SBI ના સીઈઓ - અરુંધતી ભટ્ટાચાર્ય.*
*🌼 વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય - ૮ માર્ચ.*
*🌼 ગુજરાતના રેલવે મંત્રી. -?*
*🌼 વિશ્વ કેન્સર દિવસ.- ૪ ફેબ્રુઆરી.*
*🌼 ICICI ના સીઈઓ - ચંદ્રા કોચર.*
*🌼 વર્લ્ડ બેંકનું મુખ્યાલય- અમેરિકા.*
*🌼 પદ્માવત ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીનું પાત્ર કયા અભિનેતા એ ભજવ્યું હતું. - રણવીર સિંહ.*
*🌼 સૂકો બરફ એટલે શું? ધન કાર્બન ડાયોક્સાઇડ.*
*🌼 2018 ના IPL વિજેતા - ચેન્નાઈ સુપર કિંગ્સ.*
*🌼 સૌથી ઉત્તમ કોલસો - એંથ્રેસાઈટ.*
*🌼 હરિયાણાના રાજ્યપાલ - સત્યદેવ નારાયણ.*
*🌼 હિમા દાસ - આસામના બ્રાન્ડ એમ્બેસેડર.*
*🌼 ઈસરો ના ડાયરેકટર - કે. સીવન.*
*🌼 મુખ્ય ચૂંટણી કમિશનર - ઓમ પ્રકાશ રાવત.*
0 C "Gk dose daliy"