Gk
😇 *કન્ફ્યુઝન પોઈન્ટ*😇
🌳 *ગાંધીજી એ મુંડન કરાવી વસ્ત્રોનો ત્યાગ કયારે કર્યો?*
💁🏻♂ *૧૯૨૧*
🌳 *ક્યાં વર્ષ ગાંધીજીએ યુરોપીન પહેરવેશ બંદ કર્યું?*
💁🏻♂ *૧૯૧૨*
🌳 *ક્યાં વર્ષ થી ગાંધીજી એ દૂધ નો ત્યાગ કર્યો?*
💁🏻♂ *૧૯૧૨*
🌳 *ક્યાં વર્ષ ગાંધીજી એ તાજા સૂકા ફળો લેવાનો ત્યાગ કર્યો*
💁🏻♂ *૧૯૧૨*
🦁 *ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત આપનાર?*
💁🏻♂ *ગાંધીજી*
🦁 *ટ્રસ્ટીશીપ કલબ ની સ્થાપના?*
💁🏻♂ *મદ્રાસ 1975*
🦁 *ટ્રસ્ટીશીપ ફોર્મ્યુલા તૈયાર કરનાર?*
💁🏻♂ *કિશોરલાલ મશરૂવાળા& નરહરિ પરીખ*
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK
0 C "Gk dose 5 ગાંધીજી special que"