🔰 આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે - ત્રી સ્તરીય
🔰રાજ્યપાલની નિમણૂક બંધારણ ની કઈ કલમ હેઠળ થાય છે ?- કલમ 153
🔰(PFRDA) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?- નવી દિલ્હી
🔰Pesa શા માટે ઘડાયો ?- આદિવાસી વિસ્તારોમો પંચાયતો માટે વિશેષ જોગવાઈ કરવાસ.
🔰બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું ?- જજ સમક્ષ ગુનેગારને જ રજૂ કરવાનું કાર્ય.
🔰રોહલા નેશનલ પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે ?-હિમાચલ પ્રદેશ
🔰હળવદ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?- મોરબી
🔰ગાયકવાડ ગાદીની સ્થાપના વડોદરા થઈ હતી તે પહેલાં ક્યાં થઈ હતી ?- સોનગઢ
🔰ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?-1917
🔰 કરોડરજ્જુ ની શરૂઆત ક્યાંથી થાય ?-લંબમજ્જા
🔰યકૃત અને બરોળ મોટા થવા તે કયા રોગનું લક્ષણ છે ?- મેલેરિયા
🔰 વાળનો રંગ કાળો શેના કારણે હોય છે ?-મેલેનિન
🔰હૃદય નું ચોક્કસ સ્થાન ક્યાં હોય છે ?- બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ
0 C "Gk daliy "