Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

Gk 57 questions

1.કયા મુઘલ બાદશાહ ની યાદ શક્તિ ગજબની હતી? --- ઔરંગઝેબની
  2.  કોના કહેવાથી ધોળાકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મૂનસર તળાવ બાંધવામાં આવ્યાં હતાં ? --- રાજમાતા મીનળદેવી
3. કયા સ્થળે ચલણી નોટો બનાવવાનો કાગળ બને છે ? --- હોશગાબાદ
4. સોલંકીઓના રાજયતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડલનો પેટા વિભાગ ક્યા નામે ઓળખાતો હતો? --- પંથક
5. સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન છોડી, મુગટધારીમાંથી કંથાધારી  બન્યા હતા ? ----6 (છ)
6. સોલંકીઓના રાજયતંત્રમાં વહીવટી વિભાગોમાં સોંથી મોટો ભાગ શું કહેવતો? ----- મંડલ
7. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? ---- મૂળરાજ સોલંકી
8. સોમનાથનું  સુપ્રસિધ્ધ મંદિર કોણે લુટ્યું હતું ? ---- મહમૂદ ગઝનવીએ
9. કવિ શ્રીપાળ અને વાગભટ્ટ કોના રાજદરબારને સોભવતા હતા?----સિદ્ધરાજ જયસિંહ
10. સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતા?------ ત્રિભુવનપાલ
11. ગુજરાતમાં સોલંકી વંશનો સમય કયો ગણાયે?---- ઇ.સ.942 થી 1244
12. ક્યા સોલંકી રાજાએ માંસાહારની મનાઈ ફરમાવી હતી?----કુમારપાળ
13. સોલંકીઓના રાજયતંત્રમાં નાણાં ખાતાને ક્યા નામે ઓળખવામાં આવતું? --- શ્રી કરણ
14. સોલંકીયુગમાં  સોમનાથ પાટણ ક્યા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું? --- શેવ
15. કોને રાજ્યમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો ? ----મીનળદેવીએ
16. સોલંકી યુગમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ ક્યુ હતું? -----દ્વારકા
17. સોલંકીઓના રાજયતંત્રમાં કોનું સ્થાન સર્વપરી હતું?-----રાજાનું
18. રાણની વાવનું બાંધકામ કોને કરાવ્યુ હતું? --- રાણી ઉદયમતીએ
19. ઇ.સ.1178માં શાહબુંદીન ઘોરીને કોને હરાવ્યો હતો?-----રાણી નાઈકા દેવી
20. કયા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી ?------કુમારપાળ
21. ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી?-------196
22. બાબરના પુત્રનું નામ શું હતું?---હુમાયું
23. ઈબ્રાહીમ લોદી હારી જતા કયા યુગનો અંતથાયો?-----સલ્તનત
24. અકબર ક્યા વારે ધર્મસભા ભરતો હતો?-----શુક્રવારે
25. અકબરના અવસાન પછી સલીમ ક્યું નામ ધારણ કરી દિલ્લીની ગાદીએ બેઠો?-------જહાંગીર

26. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલું છે?------કચ્છ (તાલુકો-ભચાઉ)
27. રંગપુર રોઝડી ક્યા જિલ્લામાં આવેલું છે?-----સુરેન્દ્રનગર (તાલુકો-ચુડા)
28. હુમાયુને કેટલા વર્ષ સુધી રઝળપાટ કરવી પડી હતી?------15 વર્ષ
29. બૈરામખાનની દોરવણી નીચે અકબરે કોને હરાવ્યો હતો?-----હેમુને
30. મુઘલ શાસનમાં પરગણાનો ઉપરી કોણ હતો?------આમીલ
31. શેરશાહે હુમાયુને કેટલી વાર હરાવ્યો હતો?----બે
32. મુઘલ શાસનમાં મહેસુલી વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકાર ક્યા નામે ઓળખાતો હતો?-----દીવાન
33. મુઘલ શાસનમાં સુબાના પેટા વિભાગ ક્યા નામે ઓળખાતા હતા?---સરકાર
34. અકબરના રાજ્યમાં પરગણાની મહેસુલ કોણ ઉઘરાવતું હતું?----આમીલ
35. શેરશાહ સુરે કયો સુધારો કર્યો હતો?---જકતો કાધીનાખી, મોટા રાહદારી રસ્તા બનાવ્યા,રસ્તા પર રોકાણ માટે આવાસ બનાવ્યા
36. પાણીપતના મેદાનમાં બાબરે કોને હરાવ્યો હતો?----ઇબ્રાહીમ લોદિને
37. મુઘલ શાસનમાં શું અમલમાં હતું?---સુબાગીરી
38. શેરશાહનું શાસન દિલ્લીમાં કેટલા વર્ષ હતું?---પાંચ
39. કઈ આત્મકથા અબુલ ફઝલે લખી હતી?---અકબરનામા
40. મુઘલ શાસનમાં સરકારનો ઉપરી કોણ હતો?---ફોજદાર
41. મહારાણા પાસે કેટલા સૈનિકો હતા?---વીસથી બાવીસ હજાર
42. ધાતુ કે પથ્થર પર કોતરેલ લેખો ક્યા નામે ઓળખાય  છે?----અભિલેખો
43. કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે?----કાર્બન ડેટિંગ પદ્ધતિથી
44. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે?-----દિલ્લી
45. તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે?----પાંડુ
46. જયારે વીસમી સદી પુરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી,તેને શું નામ આપવામાં આવ્યું હતું?---મિલેનિયમ ગેલેરી
47. ભુર્જ નામનાં વિશિષ્ટ વૃશો ક્યા પર્વત પર થાય છે?---- હિમાલય
48. લોથલથી કયો અખાત નજીક થાય?----ખંભાતનો
49. ભારતમાં કેટલા નગરો ખોદકામથી શોધવામા આવ્યા છે?----લગભગ 1000
50. પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શાનો ઉપયોગ થતો?-----મુદ્રાકન
51. હડપ્પા અને મોહે-જો-દડો નગરોના મુખ્ય રસ્તાઓ કેટલા ફુટ પહોળા હતા?---૩૩ ફુટ
52. સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો?----ઉપગુપ્ત
53. ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ જૂન,1858માં કોણે કર્યો હતો?---અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ
54. પંચમહાલમાં ક્યા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો?---નાયકડા
55. તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું મનાય છે ?----નવસારી
56. ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ ક્યા આશ્રમની સ્થાપના કરી?----સત્યાગ્રહ આશ્રમ
57. ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ બિહારના કયા ગામમા રહીને કર્યો હતો?---મોતીહાર
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : GK

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top