કિશોરલાલ
મશરૂવાળા
ગુજરાતના
આંગળીને વેઢે ગણી શકાય તેટલા તત્વચિંતકોમાંના એક એવા કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
જન્મ ૫ ઓક્ટોબર ૧૮૯૦ ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક તરીકે જાણીતા
છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું મૂળ વતન સુરત હતું. ગાંધીજીના
પરિચયમાં આવ્યા બાદ તેમના વિચારોમાં રંગાઇ ગયા અને ગુજરાત વિદ્યાપીઠને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેઓ સારા કેળવણીકાર હતા. વિવેચક પણ હતા. ‘જીવનશોધન’, ‘કેળવણીના પાયા’, ‘સમૂળીક્રાંતિ’,
‘સંસાર અને ધર્મ’ તેમના ઉતમ પુસ્તકો છે. ‘બુદ્ધઅને મહાવીર’, ‘રામ અને કૃષ્ણ ‘, ‘ઇશુ’, ’સહજાનંદ’સહજ સરળ
ભાષામાં લખાયેલાં જીવનચરિત્રના ગ્રંથો છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.