Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

સમાનાર્થી શબ્દો

 સમાનાર્થી શબ્દો

આકાશ :-  આભ/ આસમાન/નભ/અનંત/અંબર/ગગન/વિહાયત/ફલક/અંતરિક્ષ

વિશ્વઃ       સૃષ્ટિ/જગ/જગત/દુનિયા /સંસાર/ લોક/આલમ/બ્રહ્માંડ/ ભુવન/ખલક/દહર

પૃથ્વીઃ    પૃથિવી/ઉર્વી/અવનિ/અચલા/ઈલા/ધરણિ/ ધરતી/ધરા/ધરિત્રી/ ધારિણી

            /ભૂલોક/વસુંધરા/વસુધા/વસુમતી/ રત્નગર્ભા

સૂર્ય :- સૂરજ/રવિ/સવિતા/ભાનુ/ભાસ્કર/આદિત્ય/પ્રભાકર/દિવાકર

         /અર્ક/અર્યમા/ આફતાબ/ખુરશદે/ચિત્રભાનુ/ ચંડાંશુ/ ઉષ્ણાંશુ/દિનેશુ 

         /ખગેશ/વ્યોમેશ/પૂષા/ અંશુમાન/અંશુમાલી /ખદ્યોત / અરિષ્ટ/કિરણમાલી

દિવસ :-  દહાડો/દિન/દી/અહ્‌ર/ (આજ)

રાત :-  રાત્રિ/રાત્રી/નિશા/નિશ/રજની/તમિસ્ત્ર

ચાંદની :-ચંદની/ચાંદરડું/ચાદરણું/ચંદ્રકાંતા/ચંદ્રજયંોત/ચંદ્રપ્રભા/ચંદ્રિકા/ચાંદરમંકોડું

શાળા :- શાલા/નિશાળ/વિદ્યાલય/વિદ્યામંદિર/શારદામંદિર/વિનયમંદિર/જ્ઞાન મંદિર/

               અધ્યાપન મંદિર/બાલ મંદિર/  શિશુવિહાર/પાઠશાલા/મહાશાલા /

              વિદ્યાનિકેતન  ગુરુકુળ/ અધ્યાપનવિદ્યાલય/વિદ્યાભારતી/ઉત્તરબુનિયાદી

             આશ્રમશાળા/ફૂલવાડી/ આંગણવાડી

ઘર:- ગૃહ/આવાસ/મકાન/ધામ/સદન/નિકેત/નિકેતન/નિલય/રહેઠાણ/નિકાય/

        નિવાસ્થાન/ભવન/બંગલી/બંગલો/હવેલીખોરડું/ખોલી/કુટિર/ઝૂંપડી /મઢી/

        છાપરી/ઠામ/પ્રાસાદ/મંજિલ/મહેલાત/મહેલ/મહોલાત/ફલેટ/વિલા

પર્વતઃ –  પહાડ/ગિરિ/નગ/અદ્રિ/ભૂધર/શૈલ/અચલ/કોહ/તુંગ/અશ્મા/ક્ષમાધર

જંગલ :-  વન/વગડો/અરણ્ય/રાન/ઝાડી/અટવિ/વનરાઇ/કંતાર

વરસાદ :-વૃષ્ટિ/મેઘ/મેહ/મેહુલો/મેવલો/મેવલિયો/પર્જન્ય/બલાહક

સમાનાર્થી-૨

ફૂલ- પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ

કમળ-કમલ,અરવિંદ,જલજ,નીરજ,નલિન,તોયજ,પુંડરિક,પંકજ,

પદ્મ,કુસુમ,વારિજ,પોયણું,કોકનદ,કુવલય

ગંધ-વાસ,બાસ,સોડ,સોડમ,સોરમ

સુગંધ-સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,

છાત્ર-શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,ભણતર,

દુર્ગધ-દુર્ગંધી,બદલો,કુવાસ,દુર્વાસ,બો,બૂ

પશુ-ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું

સિંહ-વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ

શિક્ષક- ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક

વાઘ-વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી

અશ્વ-ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ

ગઘેડો- ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન

ઉજાણી-જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ,

ઉજવણી,સભા,સંમેલન

હાથી-હસ્તી,ગજ,કંજન,કુંજન,માતંગ,વારણ,મેગળ,ઈભ,દ્વિપ,દ્વિરદ,ગય,

હાથણી-કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી

સર્પ-સાપ,અહિ,પન્નમ,ઉરગ,અકર્ણ,ચક્ષુઃશ્રવા,કાકોદર,કાકોલ,નાગ,ફણીધર

વાનર-વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર

મૃગ-હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું

મૃગલી-મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી

મોર-મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ

શરીર- દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,

મસ્તક-મસ્તિકમસ્તિષ્ક.માયું,શિર,શીર્ષ,સિર.

મગજ-ભેજું,દિમાગ,દિમાક

કપાળ-લલાટ,ભાલ,નિલવટ,લિલવટ

વાળ-બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ,

ભમર-ભમ્મર,ભૃકુટિ,ભવું

નાક-નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું

મુખ-મોં,મોઢું,તુંડ

જીભ- જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી

નસીબદાર-નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ

હોશિયાર-ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા

બુદ્ધિ-અક્કલ,પી,પ઼જ્ઞા,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન

બુદ્ધિમાન-ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,

ગુસ્સો-કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ

નસીબ-ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,

બળ-શક્તિ,તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,

બળવાન-તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ

બહાદુર- જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક

સુંદર-મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન

અવાજ-રવ,ધ્વનિ,ઘોષ,નિનાદ,સૂર,સાદ,શોર,કલરવ,બૂમ,કોલાહોલ

આનંદ-હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ,

ખુશી- મરજી,ઇચ્છા,હર્ષ

ઉદ્વેગ-ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ

તકરાર-ઝગડો,કજિયો,ટંટો,ઘર્ષણ,ચકમક,ટપાટપી,વિખવાદ,ખટરાગ

નિર્બલ-દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર

હોશિયાર-કાબેલ,ચાલાક,ચતુર,ચકોર,નિપુર્ણ,કુશળ,પ઼વીણ,નિષ્ણાત,ખબરદાર

સમાનાર્થી -૩

ઈશ્વરઃપરમેશ,હરિ,અંતર્યામી,ખુદા,બ઼હ્મ,કર્તાહર્તા,ખુદાતાલ,પરેશ,જગદાત્મા,કિરતાર,માલેક

,પરમાત્મા,પરવરદિગાર,સ્ત્રષ્ટા,સર્જનહાર,ભગવાન,ઈશ,જગદીશ,જગનિયંતા,દેવેશ,દરિદ્રનારાયણ

,દીનાનાથ,કર્તાર,જગદેશ્વર,જગનિયંતા,અચ્યુતાનંદ,આનંદઘન,નિયંતા,અલ્લા,ખુદા,ખુદાતાલા,

માલિક,ખાવિંદ,ઈશુ,અરિહંત,અશરણચરણ,સવિતા

સરસસ્તીઃ શારદા,ભારતી,વાગીશા,વાગીશ્વરી,વાગ્દેવી,વીણાધારિણી,હંસવાહની,હંસવાહિણી

અખબારઃ છાપું,વર્તમાનપત્ર,વૃત્તપત્ર,સમાચારપત્ર,સમાચારપત્રિકા,ન્યૂસપેપર

તારાઃ તારક,તારકા,તારિકા,તારલિયા,તારલો,સતારો,સિતારો,ઉડું,નક્ષત્ર,ગ઼હ,ૠક્ષ

સમુદ્રઃ દરિયો,સાગર,સાયર,સિંધુ,ઉદધિ,જલધિ,વારિધિ,અબ્ધિ,અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ

નદીઃ નદ,સરિતા,તટિની,તરંગિણી,નિર્ઝરિણી,વાહિની,શૈવલિની,લોકમાતા,દ્વીપવતી

અગ્નિઃ અનલ,દેવતા,પાવક,આતશ,અંગાર,જાતવેદ-જાતવેદા,ન્યા,નચિકેતા,પલેવણ, પવમાન,જ્વાલામાલી,વહિન

પવનઃ હવા,વાયુ,વા,વાયરો,સમીર,સમીરણ,અનિલ,પવમાન

જળાશયઃ જલાશય,કાસાર,તળાવ,સરોવર,પોખર,દીર્ધિકા,નવાણ,પણઘટ,તડાગ

વાદળઃ અંબુદ,અંબુધર,અંબુવાહ,અંભોદ,અંભોધર,તોયદ,તોયધર,જલદ,વારિદ,પયોધર,અભ઼,બલાહક,જીમૂત

ઝાડઃ વૃક્ષ,તરુ,તરુવર,નગ,અગ,પાદપ

પંખીઃ પક્ષી,વિહાગ,વિહંગ,વિહંગમ.ખગ,શકુન,શકુનિ,શકુંત,દ્વિજ,ખેચર

કોકિલઃ કોકિલા,કોયલ,પરભૃતા,પરભૃતિકા,કાદંબરી,અન્યભૃતા

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top