જંતર મંતર, વારાણસી
| જંતર મંતર | |
|---|---|
| મૂળ નામ Hindi: जंतर मंतर | |
| 
દિગંસા યંત્ર | |
| પ્રકાર | વેધશાળા | 
| સ્થાન | વારાણસી, ભારત | 
| અક્ષાંસ-રેખાંશ | 25.307721°N 83.010701°E | 
| ઉંચાઇ | 75.6 meters | 
| સ્થાપક | સવાઈ જયસિંહ (મહારાજા જયસિંહ બીજો | 
| બંધાયેલ | ૧૭૩૭ | 
વારાણસી શહેર ખાતે આવેલ જંતર મંતર એક વેધશાળા છે, જેનું બાંધકામ સવાઇ જયસિંહે ઈ.સ. ૧૭૩૭માં કરાવ્યું હતું. આ પાંચ વેધશાળાઓ પૈકીની એક છે, જેનું નિર્માણ મહારાજા જયસિંહ બીજાએ કરાવ્યું હતું.
આ વેધશાળા ખાતે સમ્રાટ યંત્ર, લઘુ સમ્રાટ યંત્ર, દક્ષિણોભીતિ યંત્ર, ચક્ર યંત્ર, દિગંસા યંત્ર અને નારીવલયા દક્ષિણ અને ઉત્તર ગોલા નામનાં યંત્રો આવેલ છે.[૯]
Tag :
JOVALAYK STHALO

