જંતર મંતર, વારાણસી
જંતર મંતર | |
---|---|
મૂળ નામ Hindi: जंतर मंतर | |
દિગંસા યંત્ર
| |
પ્રકાર | વેધશાળા |
સ્થાન | વારાણસી, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 25.307721°N 83.010701°E |
ઉંચાઇ | 75.6 meters |
સ્થાપક | સવાઈ જયસિંહ (મહારાજા જયસિંહ બીજો |
બંધાયેલ | ૧૭૩૭ |
વારાણસી શહેર ખાતે આવેલ જંતર મંતર એક વેધશાળા છે, જેનું બાંધકામ સવાઇ જયસિંહે ઈ.સ. ૧૭૩૭માં કરાવ્યું હતું. આ પાંચ વેધશાળાઓ પૈકીની એક છે, જેનું નિર્માણ મહારાજા જયસિંહ બીજાએ કરાવ્યું હતું.
આ વેધશાળા ખાતે સમ્રાટ યંત્ર, લઘુ સમ્રાટ યંત્ર, દક્ષિણોભીતિ યંત્ર, ચક્ર યંત્ર, દિગંસા યંત્ર અને નારીવલયા દક્ષિણ અને ઉત્તર ગોલા નામનાં યંત્રો આવેલ છે.[૯]
Tag :
JOVALAYK STHALO