1⃣ *પાકિસ્તાન*
👉🏻 રાજધાની--- ઈસ્લામાબાદ
👉🏻 વડા પ્રધાન--- ઈમરાન ખાન
👉🏻 રાષ્ટ્રપતિ--- મેમનૂન હુસૈન
👉🏻 ચલણ--- પાકિસ્તાની રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- રેડકિલ્ફ લાઈન
🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳
2⃣ *ચીન*
👉🏻 રાજધાની--- બેઈજિંગ
👉🏻 રાષ્ટ્રપતિ--- શી જીનપિંગ
👉🏻 ઉપરાષ્ટ્રપતિ--- વાંગ કિસાન
👉🏻 ચલણ--- રેમ્બિીની
👉🏻 ભારત સાથે બોડઁર--- મેકમોહન લાઈન
🇮🇳🇨🇳 🇮🇳🇨🇳🇮🇳🇨🇳🇮🇳🇨🇳🇮🇳🇨🇳🇮🇳
3⃣ *નેપાળ*
👉🏻 રાજધાની--- કાઠમંડુ
👉🏻 વડાપ્રધાન--- ખડગ પ્રસાદ ઓલી
👉🏻 રાષ્ટ્રપતિ--વિદ્યા દેવી ભંડારી
👉🏻 ચલણ--- નેપાલીસ રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો-નેપાલ લાઈન
🇮🇳🇳🇵🇮🇳🇳🇵🇮🇳🇳🇵🇮🇳🇳🇵🇮🇳🇳🇵🇮🇳
4⃣ *મ્યાનમાર*- *બમાઁ*
👉🏻 રાજધાની--- નાયીપિડા
👉🏻 રાષ્ટ્રપતિ--- વીન મીન્ટ
👉🏻 ચલણ--- ક્યાટ
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડિયા-
મ્યાનમાર
🇮🇳🇲🇲🇮🇳🇲🇲🇮🇳🇲🇲🇮🇳🇲🇲🇮🇳🇲🇲🇮🇳
5⃣ *બાંગ્લાદેશ*
👉🏻 રાજધાની--- ઢાંકા
👉🏻 વડા પ્રધાન--- સેખ હસિના
👉🏻 રાષ્ટ્રપતિ--- અબ્દુલ હામિદ
👉🏻 ચલણ--- ટાકા
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો-
બાંગ્લાદેશ
🇮🇳🇧🇩🇮🇳🇧🇩🇮🇳🇧🇩🇮🇳🇧🇩🇮🇳🇧🇩🇮🇳
6⃣ *ભૂતાન*
👉🏻 રાજધાની--- થિમ્ફૂ
👉🏻 વડા પ્રધાન--- તેહરીંગ તોબગાય
👉🏻 કિંગ--- જીગ્મ્ ખેસર નામગ્યેલ
વાંગચુક
👉🏻 ચલણ--- ન્ગુલટ્રમ અને ઈન્ડિયન
રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો- ભૂતાન
🇮🇳🇧🇹🇮🇳🇧🇹🇮🇳🇧🇹🇮🇳🇧🇹🇮🇳🇧🇹🇮🇳
7⃣ *અફ્ઘાનિસ્તાન*
👉🏻 રાજધાની--- કાબુલ
👉🏻 રાષ્ટ્રપતિ--- અશરફ ઘાની
👉🏻 ચલણ--- અફ્ઘાની
👉🏻 ભારત સાથે બોડઁર--- દુરન્દ લાઈન
🇮🇳🇦🇫🇮🇳🇦🇫🇮🇳🇦🇫🇮🇳🇦🇫🇮🇳🇦🇫🇮🇳
8⃣ *શ્રીલંકા*
👉🏻 રાજધાની--- કોલંબો
👉🏻 વડા પ્રધાન--- રાનીલ વિક્રમસિંહ
👉🏻 રાષ્ટ્રપતિ--- મૈત્રીપાલ શિરસેના
👉🏻 ચલણ--- શ્રીલંકા રૂપી
👉🏻 ભારત સાથે બોડઁર--- પાલ્ક સ્ટ્રેઈટ
🇮🇳🇱🇰🇮🇳🇱🇰🇮🇳🇱🇰🇮🇳🇱🇰🇮🇳🇱🇰🇮🇳
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "Gk dose1"