| 
પ્રાચીન નામ | 
અર્વાચીન નામ | 
પ્રાચીન નામ | 
અર્વાચીન નામ | 
| 
કર્ણાવતી | 
અમદાવાદ | 
પુડરિક | 
શેત્રુંજય | 
| 
બારીગાઝા-બુગુકચ્છ | 
ભરૂચ | 
ગુર્જરભૂમિ | 
ગુજરાત | 
| 
શ્રી સ્થળ | 
સિધ્ધપુર | 
ગિરિનગર | 
જુનાગઢ | 
| 
નાગ સારિકા | 
નવસારી | 
ઉજયંત | 
ગીરનાર | 
| 
આનંદપુર | 
વડનગર | 
સ્તભતીર્થ | 
ખભાત | 
| 
પાદલીપ્તપુરમ | 
પાલીતાણા | 
આનર્ત | 
ઉત્તર ગુજરાત | 
| 
વલ્લ્ભી | 
વલ્લભીપુર | 
સુદામાપુરી | 
પોરબંદર | 
| 
કાઠિયાવાડ-સુરાષ્ટ | 
સૌરાષ્ટ્ર | 
લાટ | 
દક્ષિણ ગુજરાત | 
| 
ઢેલડીનગર | 
મોરબી | 
સૂર્યપુર | 
સુરત | 
Tag :
SHORT TRICKS
