વરાળથી ચાલતા એન્જિનના સુધારક જેમ્સ વૉટનો જન્મ ઇ.સ.૧૭૩૬ માં સ્કોટલેન્ડના એક ગામમાં થયો હતો.તેણે ભણવામાં કશું ધ્યાન ન આપ્યું. કારણ કે એનું ધ્યાન નાનકડાં ઓજારોમાં હતું. ગણિત અને ભૂમિતીમાં જેમ્સને અંત્યત રુચિ હતી. દરમિયાન યુનિવર્સિટીમાં ગાણિતીક ઓજારો બનાવનારની જગ્યાનો સ્વીકાર કર્યો. એન્જિનમાં થતો શક્તિનો દુર્વ્યય રોકતું એક ‘કન્ડેન્સર’ બનાવીને જેમ્સે આ આ મુશ્કેલીઓનો ઉકેલ શોધ્યો.વરાળશક્તિની મદદથી ચક્ર ઘુમાવવાનું કામ પાર પાડ્યું. તેમણે પોતાના એક ડૉક્ટરમિત્રની સહાયથી એન્જિન ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. જ્યાં સુધી તમામ મોટા કરખાનાઓમાં વરાળ એન્જિનો જ કામ કરતા હતા. એ પછી જ્યોર્જ સ્ટીફન્સને રેલગાડીનું એન્જિન બનાવ્યું. છેક ૮૨ વર્ષની વયે શિલ્પોની પ્રતિકૃતિઓ ઉતારનાર યંત્રની પણ તેણે શોધ કરી હતી.વીજળીની શક્તિનુ એકમ ‘વોટ’નું નામકરણ પર જેમ્સ વોટના નામ પરથી કરવામાં આવ્યું. ૧૯-૦૮-૧૮૧૯ના રોજ એમનું અવસાન થયું.. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH