ભાવનગર જીલ્લા નાં તાલુકા યાદ રાખવાની રીત
Trick – ઉનાળામાં ધોમ તડકે ભાગે વલ્લભભાઈ પાલીતાણા જઇને સિંહને મળી
ઉ
|
ઉમરાળા
|
ગે
|
ગારીયાધાર
|
ધો
|
ઘોઘા
|
વલ્લભ
|
વલભીપુર
|
મ
|
મહુવા
|
પાલીતાણા
|
પાલીતાણા
|
ત
|
તળાજા
|
જઇ
|
જેસર
|
ભા
|
ભાવનગર
|
સિંહ
|
શિહોર
|
Tag :
SHORT TRICKS