મહેસાણા જીલ્લા નાં તાલુકા યાદ રાખવાની રીત
Trick – મહેસાણા જીલ્લાનાં જોટાણા તાલુકામાં રહેતી રીયા અને વીજા બે બહેનો ઊંઝાની પ્રખ્યાત લસણની બનાવેલી કડી ખેરાલુ ગામના વડ નીચે બેસી બહુચરાજી થઈ ખુશીથી દરરોજ વીસ લોકોને મફત ખવડાવે છે.
મહેસાણા
|
મહેસાણા
|
લસણની
|
સતલાસણા
|
જોટાણા
|
જોટાણા
|
કડી
|
કડી
|
રીયા
|
ગોઝારીયા
|
ખેરાલુ
|
ખેરાલુ
|
વીજા
|
વિજાપુર
|
વડ
|
વડનગર
|
ઊંઝાની
|
ઊંઝા
|
બહુચરાજી
|
બેચરાજી
|
વીસ
|
વિસનગર
|
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS