બંને રેત ઘડિયાળો એક સાથે શરૂ કરો.
૭ મિનીટની પહેલી ઘડિયાળ ખાલી થાય એટલે તેને ઉલટાવી દો.
હવે જયારે ૧૧ મિનીટની બીજી ઘડિયાળ ખાલી થાય, ત્યારે પહેલી ઘડિયાળને ફરી ઉલટાવી દો.
તે સમયે કુલ ૧૧ મિનીટ થઇ હોય, માટે પહેલી ઘડિયાળના નીચેના પાત્રમાં ૪ મિનીટ ચાલે તેટલી રેતી આવી હોય.
હવે પહેલી ઘડિયાળ જયારે ખાલી થાય ત્યારે કુલ ૧૫ મિનીટનો સમય થાય (૧૧ મિનીટ + ૪ મિનીટ).
------------------------------------------------------------------------------------------------------------------
કોયડા 2 ઉકેલ
અને તમે ૨૦ નો જવાબ શોધ્યો હોય તો તમે સાતમા ધોરણ સુધી પહોંચ્યા છો.
પરંતુ જો તમારો જવાબ ૨૭ હોય, તો તમે ખરેખર જીનિયસ છો, અભિનંદન.
(સફરજન ૧૪ + દ્રાક્ષ ૧૧ + કેળું ૨)