આજે કચ્છ જીલ્લા નાં સરસપુર ગામ નજીક રૂઢ્રમાતા ડેમ સાઈટ પર મુખ્યમંત્રી શ્રી
વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં થશે રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી .નદીકાંઠાઓ ઉપર
૮૫૦થી વધુ સ્થળો પર ૪૦ લાખ રોપા વાવેતરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે. શહેરી
વિસ્તાર માં વ્રુક્ષ વાવેતરને પ્રાધાન્ય આપવા ફાળવવામાં આવશે ૫૦ લાખ રોપા વનવિભાગ
ધ્વારા ફળાઉ, આયુર્વેદિક, સુસોભન,ઇમારતી અને અન્ય રોપાઓ મળીને કુલ ૯૭૭ લાખ રોપાઓનું
રાજયભરમાં કરાશે વિતરણ .
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.