બનાસકાંઠા જીલ્લાનાં તાલુકા યાદ રાખવાની રીત
સૂત્ર –બનાસકાંઠા જીલ્લાનાં પાલનપુર તાલુકામાં લાખો
લોકો અમીર બનવાં સુઈ વડે દાંત
કાઢવી ડીસમાં
મૂકી તેના થર જમાવી રાત્રે દિયો લઇ વાવની
બાજુમાં આવેલ વડની નીચે બેસી દાંતના બદલામાં કાંઇક(કાંક)
કરીને પણ ધન કેવી રીતે કમાવું તેની મિટિંગો
ભરે છે.
બનાસકાંઠાના ૧૪ તાલુકા છે.
પાલનપુર
|
પાલનપુર
|
લાખો
|
લાખણી
|
અમીર
|
અમીરગઢ
|
સુઈ
|
સુઈગામ
|
દાંત
|
દાંતા
|
ડીસમાં
|
ડીસા
|
થર
|
થરાદ
|
દિયો
|
દિયોદર
|
વાવની
|
વાવ
|
વડની
|
વડગામ
|
દાંતના
|
દાંતીવાડા
|
કાંઇક(કાંક)
|
કાંકરેજ
|
ધન
|
ધાનેરા
|
ભરે
|
ભાભર
|
Ø બનાસકાંઠા
જિલ્લાની પૂર્વ દિશામાંની સાબરકાંઠા અને મહેસાણા જીલ્લો આવેલા છે.પશ્ચિમ માં કચ્છ
જીલ્લાનું કચ્છ નું નાનું રણ ઉત્તર
દિશામાંની સીમાઓ પર રાજસ્થાન રાજ્ય આવેલુ છે. અને દક્ષિણમાં પાટણ જીલ્લો આવેલો છે.
બનાસકાંઠા જીલ્લા વિષે વધુ જાણવા
નક્ક્ષાના ચિત્ર પર ક્લિક કરો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k