કમ
|
શહેરનું નામ
|
ઉપનામ.
|
કમ
|
શહેરનું નામ
|
ઉપનામ.
|
1
|
અમદાવાદ
|
ભારતનું માંચેસ્ટર
|
15
|
નવસારી
|
પુસ્તકોની નગરી
|
2
|
ઉદયવાડા
|
પારસીઓનું કાશી
|
16
|
પાલિતાણા
|
મંદિરોની નગરી
|
3
|
ઊંજા
|
મસાલાનું શહેર
|
17
|
પોરબંદર
|
સુદામાપુરી
|
4
|
ગાંધીનગર
|
ઉધાન-નગરી
|
18
|
બારડોલી
|
સત્યાગ્રહની ભૂમિ
|
5
|
ગીરનાર
|
સાધુઓનું પિયર
|
19
|
ભાવનગર
|
સૌરાષ્ટ્રની સંસ્કારનગરી
|
6
|
ગુજરાત રાજ્ય
|
ભારતનું ડેનમાર્ક
|
20
|
મહુવા
|
સૌરાષ્ટ્રનું કાશ્મીર
|
7
|
ચરોતરનો પ્રદેશ
|
ગુજરાતનો હરિયાળો બગીચો
|
21
|
મુન્દ્રા
|
કચ્છનું પેરીસ
|
8
|
ચાંદોદ
|
દક્ષિણનું કાશી
|
22
|
રાજકોટ
|
સૌરાષ્ટ્રની શાન
|
9
|
જામનગર
|
પિત્તળનગરી, સૌરાષ્ટ્રનું
પેરીસ
|
23
|
વડનગર
|
નાગરોનું આધસ્થાન
|
10
|
જુનાગઢ
|
વાડીઓનો જીલ્લો
|
24
|
વડોદરા
|
સંસ્કારીનગરી, મહેલોનુંશહેર
|
11
|
તાપી
|
સૂર્યપુત્રી
|
25
|
વલ્લભ-વિધાનગર
|
વિધાનગરી
|
12
|
ધરમપુર
|
ગુજરાતનું ચેરાપુંજી
|
26
|
વાપી
|
ઔધોગિક નગરી
|
13
|
નડિયાદ
|
સાક્ષરભૂમિ
|
27
|
સુરત
|
સોનાની મુરત
|
14
|
નર્મદા
|
મૈકલ કન્યા
|
28
|
લીલી નાધેર
|
ચોરવાડનો હરિયાળો પ્રદેશ
|
29
|
દ્વારકા
|
કૃષ્ણ ભૂમિ, સોનાની નગરી
|
Tag :
GUJRAT VISHAYAK,
JANVA JEVU