અરવલ્લી
જિલ્લાનાં તાલુકા  યાદ રાખવાની રીત                     
 Trick – મોડાસામાં ભોલાએ ધન એટલે માલ માટે મેઘરાજા સામે બાયો ચડાવી        
| 
મોડાસા | 
મોડાસા | 
| 
ભોલા | 
ભિલોડા | 
| 
ધન | 
ધનસુરા | 
| 
માલ | 
માલપુર | 
| 
મેઘરાજા | 
મેઘરજ | 
| 
બાયો ચડાવી | 
બાયડ | 
- ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનવાની ઘોષણા કરી હતી. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK,
SHORT TRICKS
