ભારત
નાં કૃત્રિમ સરોવર નામ યાદ રાખવાની ટ્રીક
Trick – ગોગાના કસમ
ગો
|
ગોવિંદ
સાગર
|
સતલુંજ
નદી પર
|
ગા
|
ગાંધીસાગર
|
ચંબલ નદી પર
|
ના
|
નાગાર્જુન સાગર
|
કૃષ્ણા નદી પર
|
ક
|
કૃષ્ણરાજ સાગર
|
કાવેરી નદી પર
|
સ
|
સરદાર સરોવર
|
નર્મદા નદી પર
|
મ
|
નિઝામ સાગર
|
ગોદાવરી નદી પર
|
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.