📚📖📝📚📖📝📚📖📝
💥🇮 🇲 🇵 🇴 🇷 🇹 🇦 🇳 🇹💥
📝 *_શાળા માં બાયસેગ બંધ હોય અને વધુ વ્યક્તિઓ એ નિહાળવાનું હોય તો ઇમરજન્સીમાં મોબાઈલથી કોમ્પ્યુટરમાં બાયસેગની ચેનલો કેવી રીતે જોશો._*
1⃣ Nox કે બ્લ્યુટાસ્ક વગરે એમડ્રોઇડ ઇમ્યુલેટર સોફ્ટવેર પીસીમાં નાખો.
2⃣ પીસી માં હવે એક સામાન્ય સોફ્ટવેર ની જેમ આ સોફ્ટવેર માં એન્ડ્રોઇડ ઓએસ ની જેમ કામ કરશે..તે nox કે અન્ય સોફ્ટવેર જે નાખ્યું હોય તે ચાલુ કરો..
3⃣ આ સોફ્ટવેર માં જ પ્લે સ્ટોર ચાલુ કરી જીઓ ટીવી ઇન્સ્ટોલ કરો અને તે ચાલુ કરો. તમારો જીઓ નંબર અને પાસવર્ડ નાખો તો કોઈ પણ નેટવર્કમાં જીઓ ટીવી ચાલુ થઈ જશે... પાસવર્ડ ના હોય તો ફોરગેટ પાસવર્ડ કરી મોબાઈલ નંબરથી સેટ કરો 2 મિનિટ લાગશે.. અને જીઓ ટીવી પરની તમામ ચેનલો બાયસેગ ની તમામ ચેનલો સાથે જોઈ શકશો.
4⃣ આ સોફ્ટવેરોમાં અન્ય એપ્લિકેશન પણ ચલાવી શકશો.
5⃣ પીસી ન હોય તો અત્યાર ના ટીવી અને પ્રોજેક્ટરમાંમાં ક્રોમેકાસ્ટ જેવા ડિવાઇસ અને મીરરિંગ દ્વારા જોઈ શકશો.
🆕 (કોમ્પ્યુટર માં સફળ પ્રયોગ બાદ પોસ્ટ અહીં મૂકી છે.. આપના કોમ્પ્યુટર માં હાર્ડવેર અથવા રેમ સંબંધિત 0.1% કેસમાં પ્રોબ્લેમ થઈ શકે.)
🙋🏻♂ _આ મેસેજ તમારા તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકોને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે._
0 C "_શાળા માં બાયસેગ બંધ હોય તો કોમ્યુટર માં જુઓ"