_*🕺🏻Gpsc lovers :-💃🏻*_
*📽 ફિલ્મ કન્ફ્યુજન 📽*
🎥 પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ
*👉🏿 શેઠ સગળશા*
🎥 પ્રથમ બોલતી ફિલ્મ
*👉🏿 નરસિંહ મહેતા*
🎥 પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ
*👉🏿 ભક્ત વિદુર*
🎥 પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ
*👉🏿 અખંડ સૌભાગ્યવતી*
🎥 આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ
*👉🏿 કંકુ*
Tag :
G.k
0 C "ફિલ્મ કન્ફ્યુજન"