ભારતના પ્રધાનમંત્રીઓ
ક્રમ
| નામ |
સમયગાળો
|
૧ | જવાહરલાલ નહેરૂ | તા. ૧૫/૦૮/૧૯૪૭ થી તા. ૨૭/૦૫/૧૯૬૪ |
૨. | ગુલઝારીલાલ નંદા | તા. ૨૭/૦૫/૧૯૬૪ થી તા. ૦૯/૦૬/૧૯૬૪ |
૩. | લાલ બહાદુર શાસ્ત્રી | તા. ૦૯/૦૬/૧૯૬૪ થી તા. ૧૧/૦૬/૧૯૬૬ |
૪. | ગુલઝારીલાલ નંદા | તા. ૧૧/૦૬/૧૯૬૬ થી તા. ૨૪/૦૧/૧૯૬૬ |
૫. | શ્રીમતી ઈંદીરા ગાંધી | તા. ૨૪/૦૧/૧૯૬૬ થી તા. ૨૪/૦૩/૧૯૭૭ |
૬. | મોરારજીભાઈ દેસાઈ | તા. ૨૪/૦૩/૧૯૭૭ થી તા. ૨૮/૦૭/૧૯૭૯ |
૭. | ચરણસિંહ ચૌધરી | તા. ૨૮/૦૭/૧૯૭૯ થી તા. ૧૪/૦૧/૧૯૮૦ |
૮. | શ્રીમતી ઈંદીરા ગાંધી | તા. ૧૪/૦૧/૧૯૮૦ થી તા. ૩૧/૧૦/૧૯૮૪ |
૯. | રાજીવ ગાંધી | તા. ૩૧/૧૦/૧૯૮૪ થી તા. ૦૨/૧૨/૧૯૮૯ |
૧૦. | વી.પી.સિંઘ | તા. ૦૨/૧૨/૧૯૮૯ થી તા. ૧૦/૧૧/૧૯૯૦ |
૧૧. | ચંદ્રશેખર | તા. ૧૦/૧૧/૧૯૯૦ થી તા. ૨૧/૦૬/૧૯૯૧ |
૧૨. | પી.વી.નરસિંહરાવ | તા. ૨૧/૦૬/૧૯૯૧ થી તા. ૧૬/૦૫/૧૯૯૬ |
૧૩. | અટલ બિહારી બાજપેયી | તા. ૧૬/૦૧/૧૯૯૬ થી તા. ૦૧/૦૬/૧૯૯૬ |
૧૪. | એચ.ડી.દેવગોડા | તા. ૦૧/૦૬/૧૯૯૬ થી તા. ૨૪/૦૪/૧૯૯૭ |
૧૫ | આઈ.કે.ગુજરાલ | તા. ૨૧/૦૪/૧૯૯૭ થી તા. ૧૯/૦૩/૧૯૯૮ |
૧૬ | અટલ બિહારી બાજપેયી | તા. ૧૯/૦૩/૧૯૯૮ થી તા. ૨૨/૦૫/૨૦૦૪ |
૧૭ | ડૉ.મનમોહનસિંહ | તા. ૨૨/૦૫/૨૦૦૪ થી તા. ૨૬/૦૫/૨૦૧૪ |
૧૮ | નરેન્દ્રભાઈ મોદી | તા. ૨૬/૦૫/૨૦૧૪ થી આજ દિન સુધી…….. |